________________
મોક્ષ થાય છે. આ ક્લેશ એટલે જેનદષ્ટિએ કર્મ.
મીમાંસકદર્શન માને છે કે અવિદ્યાના કારણે જીવ સંસારમાં ભટકે છે. આ અવિદ્યા એટલે જેનદષ્ટિએ કર્મ.
આમ અન્ય દર્શનો પણ જુદી જુદી રીતે જુદા જુદા નામથી કર્મને માને જ છે.
હિંદુ, મુસલમાન, ઇસાઇ, શીખ વગેરે ધર્મો પણ પોતપોતાની રીતે . કર્મને માને છે.
આમ કર્મ પોતપોતાની રીતે સર્વદર્શનોને અને સર્વધર્મોને માન્ય છે. કોઇક કર્મને દ્રવ્ય માને છે, કોઇક કર્મને ગુણ માને છે તો કોઇક કર્મને ક્રિયારૂપ માને છે. જૈનદર્શનમાં કર્મનું સાચું અને સચોટ સ્વરૂપ બતાવાયું છે. તે સમજીને અને સ્વીકારીને આત્માને કર્મોથી મુક્ત કરવાના પ્રયત્નો કરવા.
વારાફર પણ કરાવી
લીલા કાકા કાકી:
કરવા
ફરી.
તેની ખાતરી કરી
કરી રહી છે. Ed. : રો હા site
૧૩૪D) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...