________________
અર્પણ પત્રિકા.
समर्पण
કપડવંજ વીશા નીમાવણિક મહાજન જ્ઞાતિની ગૃહસ્થાઇ, ઉદારતા, ગૌરવ, સ`સ્કાર અને આબરૂ ટકાવવા, વધારવા અને નિર્મળ કરવામાં જે કુળે પર પરાથી તન, મન અને ધનથી અવર્ણનીય પ્રેમપુર સેવા આપણુ કરેલી છે, તે સાખી કુળના શેઠજી શ્રી હીરજીભાઈ અંબાઈદાસના
વ મા ન
પુવ અને કુ ળ ભુ ષ ણા ને
આ
પુસ્તક આદર
પુર્વ ક સમપ ણુ કર્યું છે.