Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ ( સંસ્થાન વિચય માં ધ્યાનશતકમાંની ૧૧ ગાથા અને એની ટીકાને સરળતાથી વિવેચતાં મુખ્ય છ પદાર્થ, દ્રવ્યા, રઅષ્ટવિધલાક, ક્ષેત્રલેાક, ૪જીવ, પસંસાર, ચાસ્ત્રિ અને મેાક્ષ પૈકી અજીવ દ્રવ્યેાના સ્પષ્ટ લક્ષણ-આકૃતિ-આધાર-પ્રકારો-પ્રમાણેા–સાધક તર્કો, ઉત્પત્તિ—નાશધ્રૌવ્યનું સ્વરૂપ, પચારિતકાયની એળખ, શ્વર જગત્કર્તા કેમ નહિ, ૧૨ સ્થાને પુનરુક્તિ દોષ નહિ, દ્વીપા–સમુદ્રો-નરકા–વિમાના—ભવનાના પરિચય વગેરેને સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યું, જેના ચિંતનથી મનને ખીજા ત્રીજા વિકહપેાથી બચાવી લેવાય. પછી (૪) જીવદ્રવ્ય અંગે વિવેચતાં સાકાર-નિરાકાર ઉપયેગ (ચૈતન્ય) લક્ષણમાં શું શું ? જીવની નિત્યતાથી વર્તમાન પર્યાય પર કેમ મેહ અટકે ? અરુપિતાના મમત્વ–મહત્વનાલાભ, કતૃત્વ–ભા તૃત્વનું ફળ; (૫) સસાર એ સમુદ્ર શી રીતે ? સંસાર કેમ ખાલી નહિ થવાને ? સંસારની અશુભતા; (±) ચારિત્ર જહાજ, સમ્યકત્વ બંધન, જ્ઞાન સુકાની, તપ પવન, વૈરાગ્ય માર્ગ, ૧૮૦૦૦ શીલાંગ રત્ન; (૭) મેાક્ષનું સ્વરૂપ વર્ણવ્યું. આ જાણીને જીવનને મેાક્ષમાર્ગીસ્થ કરાય. ધર્મ ધ્યાનથી મન કેવી રીતે સ્વચ્છ-સ્વસ્થ-સ્થિર બને ? ધર્મધ્યાનના જીવવિચયાદિ દશ પ્રકાર અને એ દરેકના વિશિષ્ટ લાભ, જેવા કે સત્પ્રવૃત્તિના પ્રાણભૂત શ્રદ્ધાના અખંડ પ્રવાહ, દુષ્ટ યોગાના ત્યાગના ભાવ ક ફળની અનિચ્છા, અશુભેદયમાં સમાધિ, અસદ્વિપેાથી રક્ષણુ, જીવના મમત્વથી ભેદજ્ઞાન, શાકાદિનિવાણુ, સંસાખેદ, સત્યવૃત્તિ–ઉત્સાહ, પાન દતા અનુભવ...વગેરે વર્ણવ્યુ છે. એમ અનુપ્રેક્ષામાં અનિત્ય અશરણ આદિ ૧૨ ભાવના દૈવી અને એ દરેકથી તાપયેાગી કેવા લાભ ? ધર્મ ધ્યાનનાં જ્ઞાપક લિંગ કયા ? તથા ખાદ્ય લક્ષણુ દેવ-ગુરુ-કીર્તન-પ્રશંસા–વિનયાદિ અને શીલ–તપ–સંયમનું વન કર્યુ.. શુક્લ યાનના વિવેચનમાં,શુકલધ્યાન ક્ષમાદિ આલંબને એ કેવી રીતે ? ક્રાધ–માન–માયા-લાભને રાકવા માટેની વિવિધ વિચારણા, મનને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 346