________________
૩૪
કરવાની ઈચ્છાવાળા ઉપાસકે સૌ પ્રથમ પેાતાના ઉપાસ્ય સન દેવનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આ માટે પરમદ્યાનિક ચૌદસા ચુમ્માલિશ અદ્ભુત ગ્રન્થાના પ્રણેતા પરમે પકારી આચાય - પુરન્દર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આરાધક આત્માઓને સનદેવનું સાચું સ્વરૂપ સમજાવવા અન્ય દનકારીએ પેાતપેાતાની માન્યતા પ્રમાણે માનેલા સવજ્ઞનું નિરસન કરવા પૂર્વક સજ્ઞની સિદ્ધિ કરવા આ ‘સર્વજ્ઞસિદ્ધિ' નામના ગ્રન્થરત્નની રચના કરી છે.
દુધ્ધિ એવા આ મહાગ્રન્થને સુબાધ્ય કરવા માટે શાસન સમ્રાટ્ના પટ્ટાલ’કાર શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ પ્રગુરુવ આચાય દેવ શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજે ‘સહિતા’ નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. આવૃત્તિમાં ગ્રન્થકારના આશયને સચેાટ શૈલિથી પ્રતિપાદન કરવામાં આવેલ છે. છતાં સંસ્કૃતના અલ્પ અભ્યાસી પણ · સર્વજ્ઞસિદ્ધિ 'ના રહસ્યને જાણવાની ઈચ્છાવાળા આત્માએ તે જ્ઞાનથી વંચિત રહી ન જાય તે માટે અહીં ‘ સસિદ્ધિ ’ને ‘ ભાવાનુવાદઃ યથામતિ આપવામાં આવે છે.
જો કે સૌગત-નૈયાયિક અને વૈશેષિક વગેરે દનકારાએ પણ પાતાની માન્યતાનુસાર સજ્ઞને સિદ્ધ કરેલ છે, પણ તેઓએ પ્રતિપાદન કરેલ સજ્ઞનું તે સ્વરૂપ યથાર્થ નથી. સૌગત-બૌદ્ધોએ ઈષ્ટ અર્થ માત્રને જાણનાર તરીકે સજ્ઞને સ્વીકારેલ છે પણ સર્વ પટ્ટાના દ્રષ્ટા તરીકે માનેલ નથી. વેદાન્તીએ પણુ 'सत्यं ज्ञानमनन्तं ब्रह्म' 'नेह नानास्ति किञ्चन ' વગેરે શ્રુતિવડે એક જ સર્વાન્તર્યામીસ જગન્નિયન્તા પરમાત્માને સજ્ઞ માને છે, અને બીજા બધા પદાર્થોને માયાકલ્પિત-અસત્ય કહે છે. પણ રાગદ્વેષાક્રિકમ સમૂહથી રહિત