________________
SCHOOSEJGSSECON
અર્થાંપત્તિગાચરાતિક્રાન્તત્વખડન GIGJGCCOCCO #RA
(૩૩).ઉપમાન ગેાચરાતિકાન્તત્વનું ખંડન કરી ગ્રન્થકાર મહાત્મા અર્થપત્તિગેાચરાતિકાન્તત્વનું ખંડન કરતાં પૂર્વ પક્ષીને
કહે છે—
તમેાએ સજ્ઞમાં જે અર્થાંપત્તિગાચરાતિકાન્તપણું જણાવેલ છે તે યુક્તિસંગત નથી કારણ કે સત્તુ જો અર્થાપત્તિગાચર ન હાય તેા તદ્ઘતિકાન્તપણું તેમાં ઘટી શકે પણ સજ્ઞ તે અર્થાપત્તિ વિષય છે જ.
જેમ ‘અગ્નિહોત્ર વ્રુદુયાત્સ્વામઃ સ્વગની ઈચ્છાવાળા અગ્નિહેાત્ર યજ્ઞ કરે' આ વાક્યમાં દૃષ્ટ જે અગ્નિહેાત્ર તેને અષ્ટ સ્વર્ગના સાધનભૂત ગણવામાં આવેલ છે. આ વસ્તુ ત્યારે જ સિદ્ધ થાય જ્યારે આ બન્નેમાં રહેલ સાધ્ય સાધનભાવ સંબંધને જાણનાર કાઈ હાય.
?
જે પુરૂષે અગ્નિહેાત્ર અને સ્વર્ગમાં સાધ્ય સાધનભાવ સબંધને જાણ્યા હાય તેના ઉપદેશથી અન્ય પણ તે સંબંધને જાણી શકે અને સ્વયાગ્ય ક્રિયામાં પ્રવૃત્તિવાળા અને. પણ તે પહેલાં સબંધના જ્ઞાતાને અવશ્ય માનવા પડશે. તે સંબધના જ્ઞાતા અસ્મદાદિ સામાન્યજન હાઇ શકે નહીં પણ અતીન્દ્રિયાથ દૃષ્ટા પુરૂષ જ તે સંબંધને જાણી શકે છે. જે અતીન્દ્રિયા દૃષ્ટા પુરૂષ છે તેને જ અમે સઙ્ગ કહીએ છીએ. આ રીતે શ્રુતિ પર્યાલાચનથી સન અર્થાંપત્તિ વિષય છે તે સિદ્ધ થયું.
(૩૪) શંકા-સવ મનુષ્યા પાતપાતાનાથી પ્રાચીન જે પુરૂષ હાય તેમની પાસેથી સાધ્ય સાધનભાવ સંબંધને જાણશે અને