________________
૧૦૦
કારણ કે લેકમાં સુત-મત્ત વગેરે મનુષ્ય માટે આ વિવશુબલવાની ઇચ્છાવાળે છે તેવા પ્રકારની પ્રતીતિને અભાવ છે. અને સ્વપ્ન તથા ઉન્માદાવસ્થાથી વિનિમુક્ત મનુષ્યને પૂર્વમાં ઉચ્ચારિત વચનનું સ્મરણ થતું નથી. તેથી તે અવસ્થામાં જે વકતૃત્વ છે તેમાં વિવક્ષાપૂર્વકત્વને અભાવ છે એ સિદ્ધ થાય છે. લેકમાં વિપક્ષાપૂર્વક કથિત વચનનું જ મરણ થતું દેખાય છે. પણ શયનાદિથી પ્રબુદ્ધ મનુષ્યને સુખ દશામાં ઉક્ત વચનનું સ્મરણ થતું નથી તેથી તેનું વકતૃત્વ વિવક્ષાપૂર્વકનું સંભવતું નથી.
(૭૩) શયનાદિથી પ્રબુદ્ધ મનુષ્યને પૂર્વોક્ત વચનનું સમરણ ન થાય છતાં તેમાં વિવેક્ષા છે એમ જે માનવામાં આવે તે તે અતિપ્રસંગ દોષ પ્રાપ્ત થશે.
વળી જે વકતૃત્વ અને વિવક્ષાના વિષયમાં “તત્પદાર્થની વિવક્ષામાં તવાચક શબ્દને પ્રવેગ અને તત્પદાર્થની અવિવક્ષામાં તદુવાચક શબ્દને અપ્રગ” એ પ્રમાણે જે અન્વય વ્યતિરેક હોય તો જરૂર ‘વિરક્ષા વાતૃત્વ” એ નિયમ સ્વીકાર્ય બને, પણ વસ્તૃત્વ અને વિવક્ષાના વિષયમાં તે અવય વ્યતિરેક છે નહીં.
કાતર શબ્દની વિવક્ષામાં એટલે જ્યાં કાતર શબ્દ પ્રયોક્તવ્ય છે ત્યાં ક્વચિત શૂર શબ્દનો પ્રયોગ પણ દેખાય છે. એ પ્રમાણે કાતર શબ્દની વિવક્ષામાં કાતર શબ્દ પ્રયોગને અભાવ અને શૂર પદાર્થની અવિવક્ષામાં શૂર શબ્દને પ્રગ દેખાવાથી અન્વય વ્યતિરેકને વ્યભિચાર છે તેથી “વિવશ રાવતૃવ” એટલે વકતૃત્વ વિવક્ષાપૂર્વક હોય છે એવો નિયમ રહેતું નથી.