________________
૫૮
(૧૨) વળી પ્રકૃત અનુમાનમાં વૈધમ્ય દૃષ્ટાન્તના દોષ પણ નથી. નિિશ્ચત્ ' એ તુચ્છાભાવથી જ્ઞેયત્વની નિવૃત્તિ થાય છે. પ્રતિપાદનના ઉપાય તરીકે તેનું કથન કરવામાં કાઈ દોષ નથી. નહીંતર નિઃસ્વભાવપણાએ તેનાથી અતિપ્રસંગદોષના કારણે જ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય. હવે સિદ્ધાન્તી અન્ય પ્રકારવડે પણ સ`જ્ઞની સિદ્ધિ બતાવનાર અનુમાનાન્તર આ પ્રમાણે કહે છે. કેાઈક અન્ય સ્થાને પ્રસિદ્ધ જે વસ્તુ તેના જ અન્ય તસ્રદેશ વસ્તુમાં વ્યવહારોપચાર કરાય છે. જેમ શૌય-ક્રૂરતા વગેરે ગુણાવડે ગુણવાન્ તરીકે પ્રસિદ્ધ એવા સિંહુ શબ્દના તાદેશ ગુણવિશિષ્ટ સિંહભિન્ન ચૈત્રાદ્ધિમાં પણ વ્યવહાર કરાય છે. આ પ્રમાણે અનેક શાસ્ત્રકલાજ્ઞાનયુક્ત કાઈક સજ્ઞભિન્ન પુરૂષમાં પણ સન શબ્દના વ્યવહાર દેખાય છે. આ વ્યવહાર ત્રિકાલદી સજ્ઞ ભગવન્તમાં થતા સન શબ્દના વ્યવહારની અપેક્ષાએ ગૌણ છે. તેથી સર્વૈજ્ઞ શબ્દને મુખ્ય તરીકે જેમાં પ્રયાગ થાય તે લેાકાલેાક સ્વરૂપવિત્ સર્વજ્ઞની સત્તા અવશ્ય સિદ્ધ થાય છે.
આ રીતે શૌર્યાદિ ગુણવિશિષ્ટ વ્યક્તિમાં કરાતા સિંહ શબ્દને ગૌણ વ્યવહાર જેમાં મુખ્ય રીતે તેના પ્રયોગ થાય તે સિંહની વિદ્યમાનતા સિદ્ધ કરે છે. તે જ પ્રમાણે અનેક શાસ્ત્રકળાકુશળ વ્યક્તિમાં કરાતા સર્વજ્ઞશબ્દના ગૌણ પ્રયાગ સવિત્ મુખ્ય સજ્ઞની સિદ્ધિ કરે છે.
(
,
પ્રકૃત અનુમાનમાં અનેક શાસ્ત્રકલાસવેદનયુક્ત કોઈક પુરૂષમાં સજ્ઞ તરીકેનેા કરાતા વ્યવહાર તદન્ય મુખ્યાપેક્ષ છે આ રીતની પ્રતિજ્ઞા પ્રત્યક્ષાદિ વિરાધવાળી નથી, કારણ કે તેના લક્ષણના અયાગ છે. જેમ કેાઈ પુરૂષ અનુમાનન્દ્વારા અગ્નિમાં શૈત્યની સિદ્ધિ કરવા વિચાર કરે પણ અગ્નિમાં ગિન્દ્રિયથી