________________
૫૩
(૯) અશેષ–સકળ પદાર્થગ્રાહક અતીન્દ્રિય પ્રત્યક્ષ ગોચ. રાતિકાન્તપણું પણ કેવળજ્ઞાનને નથી, જે તેમ સ્વીકારવામાં આવે તે સમસ્ત પદાર્થ પ્રાહિત્ય અને સર્વજ્ઞાગ્રાહકત્વ આ બને પરસ્પર વિરૂદ્ધ થાય, અને સર્વજ્ઞ સંબંધી વિવાદ પણ અનુપપન્ન થાય.
હવે અહીં પૂર્વપક્ષીએ પહેલાં જે સર્વજ્ઞનું અનુમાન પ્રમાણનેચરાતિકાન્તપણું સિદ્ધ કર્યું હતું તેનું ખંડન કરતાં સિદ્ધાન્તી કહે છે–તે તમારું કથન યુક્તિસંગત નથી. કારણ કે ધર્માતા:. વિન પ્રત્યક્ષા, શૈવત, ઘટવા, આ અનુમાન દ્વારા ધર્માદિરૂપપક્ષમાં યત્વ હેતુવડે કિંચિન્નિષ્ઠપ્રત્યક્ષવિષયત્વની સિદ્ધિ થાય છે. આથી સર્વજ્ઞમાં પણ શેયત્વની સત્તા હોવાથી અનુમાન દ્વારા સર્વજ્ઞ પ્રત્યક્ષવિષય છે એ સિદ્ધ થાય છે. - પ્રતિપક્ષીની શંકા–સર્વે ધમરચા, જસ્થતિંત્રત્યક્ષા , શેરવાત્, ઘટવા, આ અનુમાન નથી પણ અસદુ અનુમાનઅનુમાનાભાસ છે, કારણ કે અહીં જેને પક્ષ તરીકે સ્વીકારવામાં આવેલ છે તે અપ્રસિદ્ધ વિશેષણ યુક્ત છે. જેમ અહીં સર્વ ધર્માદિ એ પક્ષ છે, તેમાં અતીન્દ્રિય પ્રત્યક્ષવડે પ્રત્યક્ષત્વ એ સાધ્ય છે પણ તે પ્રત્યક્ષ કેઈને પણ પ્રસિદ્ધ ન હોવાથી અહીં “આશ્રયાસિદ્ધિ” નામને દેષ આવે છે. વળી યત્વ રૂપ હેત પણ વ્યભિચારી છે કારણ કે તે પ્રત્યક્ષસ્વરૂપ સાધ્યના અભાવથી વિશિષ્ટ અભાવ રૂપ પદાર્થમાં પણ વિદ્યમાન છે; માટે તે અસદ્ધતુહેત્વાભાસથી પણ અનુમાન સિદ્ધ થાય નહીં. વળી દષ્ટાન્ત જે “ઘટવત્ ” આપવામાં આવ્યું છે તે પણ સાધ્યથી વિકલ-રહિત છે. દષ્ટાન્ત તે જ થઈ શકે જે હેતુ અને સાધ્ય ઉભયથી યુક્ત હોય. પણ અહીં ઘટ રૂપ દષ્ટાન્તમાં જાત્યન્તર ઘટત્વનું પ્રત્યક્ષ થાય છે પણ પ્રત્યક્ષસ્વરૂપ સાધ્યને અભાવ છે.