________________
વળી શરીર કે વચનની પ્રવૃત્તિથી પણ ગુણદોષ વિષયક તાદ્રશ નિર્ણય થઈ શકે તેમ નથી. નટ જેમ સભામાં લેકને આનન્દ્રિત કરવા માટે બુદ્ધિપૂર્વક અન્યથા પ્રવૃત્તિ કરે છે તેવી રીતે અહીં અસર્વજ્ઞમાં પણ બુદ્ધિપૂર્વક અન્યથા વકતૃપણાને સંભવ હોવાથી અસર્વજ્ઞરૂપ સાધ્યમાં વકતૃત્વરૂપ હેતુને નિશ્ચય નથી.
(૪૨) શંકા–રાગરહિત એવા તીર્થંકરદેવને પ્રજનને અભાવ હોવાથી લેશદાયક વકતૃત્વાદિપ્રવૃત્તિ સંભવતી નથી. તેથી સર્વજ્ઞમાં વકતૃત્વના અભાવને નિર્ણય કેમ ન થાય!
(૪૨) સમાધાન–ભપગ્રાહી કમનું તાદશ નામ સ્વભાવ પણું હોવાથી સર્વજ્ઞમાં વકતૃત્વાદિપ્રવૃત્તિ એગ્ય જ છે. અને તે પ્રવૃત્તિ સર્વજ્ઞમાં હોવા છતાં પણ વકતૃત્વ અને સર્વજ્ઞત્વ બને એક અધિકરણમાં નિર્બોધપણે રહી શકતાં હેવાથી વકતૃત્વથી સર્વજ્ઞત્વાભાવ સાધી શકાય તેમ નથી.
(૪૪) છત્રસ્થ મનુષ્ય સાક્ષાત્ અપ્રતીમાન પદાર્થોમાં “તે પદાર્થો એ પ્રમાણે છે અથવા એ પ્રમાણે નથી” આ રીતને નિશ્ચય કરી શકતો નથી માટે પદાર્થના નિશ્ચય માટે સર્વજ્ઞાન સ્વીકાર આવશ્યક છે.
(૪૫) વળી “જે સર્વજ્ઞ હોય તે વક્તા ન હોય” એ પ્રમાણે તમે કહી શકો તેમ નથી. કદાચ તમે–સર્વજ્ઞાધિકરણકવકતૃત્વની અપ્રસિદ્ધિ હોવાથી સર્વજ્ઞ વક્તા નથી એમ કહેશે તે તે યુક્તિસંગત નથી. કારણ કે અસિદ્ધિને અભાવ છે.
(૪૬) આ રીતે અસર્વજ્ઞત્વને સિદ્ધ કરવા હેતુ તરીકે સ્વીકારેલ વકતૃત્વરૂપ હેતુની વિપક્ષભૂત સર્વજ્ઞમાં પ્રમાણથી અવૃત્તિતા નહીં