________________
-
૧૦૩.
(૭૬) શંકા-ભાષાદ્રવ્ય અને આત્મપ્રયત્ન વતૃત્વમાં હેતુ છે. એ વેદબેધિત નથી અને એવી કઈ રાજાજ્ઞા પણ નથી માટે તેને કારણ માનવામાં શું પ્રમાણ છે ! -
સમાધાન-ભાષાદ્રવ્ય અને આત્મપ્રયત્નને વસ્તૃત્વહેતુપણું અદષ્ટાદિ પ્રાજ્ય છે. જે એમ માનવામાં ન આવે તે વિવક્ષાની પણ સર્વદા સત્તા રહેતી હોવાથી તમેએ આપેલ પૂર્વોક્ત દેષ નિવૃત્ત થતું નથી. એટલે કે તે દેષ જેમને તેમ જ રહે છે.
(૭૭) વળી સર્વજ્ઞ ભગવાન અમનસ્ક–મનરહિત હોવાથી તેમને ઈચ્છા જ ઉત્પન્ન ન થતી હોવાથી તેમના વક્તવ્યમાં વિવક્ષાહેતુકને અભાવ છે. એટલે ત્યાં “ વિવવા ૪ વવનૃત્ય” એ દેષ અસિદ્ધ જ છે. સર્વજ્ઞ ભગવાનને વચનગ કેવળ ચેષ્ટારૂપ છે. તેથી પહેલાં “સ જેરામાવતો દિ દા” ઈત્યાદિ વચનથી જે દેષ જણાવ્યું હતું તે પણ વ્યર્થ છે, કારણ કે સર્વજ્ઞમાં ઈચ્છાને જ અભાવ છે.
(૭૮) ઈચ્છાની વિદ્યમાનતા હોય તો પણ સર્વજ્ઞભગવાનની ઈચ્છા શુદ્ધ હોવાથી ત્યાં રાગને સંબંધ નથી. જ્યાં શુદ્ધ ઈચ્છા છે ત્યાં રાગને સંબંધ હેતે નથી એ વસ્તુ લેકમાં પણ પ્રસિદ્ધ છે.
(૭૯) તેથી વક્તત્વરૂપ હેતુથી અસર્વજ્ઞને સિદ્ધ કરવા એ વચનમાત્ર જ છે અર્થાત્ તેનાથી તેની સિદ્ધિ અશકય છે.
(શ્લેક-૪૭) એ પ્રમાણે સંક્ષેપથી સમચીનન્યાયની ઉક્તિ દ્વારા સર્વસામાન્યનું નિરૂપણ કર્યું, તે તે સર્વજ્ઞવિશેષનું સ્વરૂપ પંડિત પુરૂએ સર્વપ્રણીત કલ્પસૂત્ર વગેરે આગમવચનથી જાણવું.