________________
૮૫
સ્થાનમાં રહેવાપણું સ ંભવતુ નથી, તેથી ત્યાં તાદશજ્ઞાનજનકત્વના અભાવ છે.
(૪૮) અભાવમાં અભાવપરિચ્છેદકજનનશક્તિના અભાવ માનવામાં આવે તે ત્યાં કારણના અભાવથી કાયરૂપ પરિચ્છેદની અનુત્પત્તિ જ ઈષ્ટ છે. શક્તિના અભાવમાં પણ ઉત્પત્તિ માનવામાં તે અતિપ્રસંગ દ્વેષ પ્રાપ્ત થાય. અને જો અભાવમાં તાદેશશક્તિની સત્તા સ્વીકારવામાં આવે તે અભાવમાં ભાવત્વની આપત્તિ-દોષ આવશે.
શંકા—ભલે અભાવ ભાવત્વને પ્રાપ્ત કરે તેમાં તમને શે વાંધે છે!
સમાધાન– અભાવથી થાય છે' એ પ્રમાણે માનવામાં કારણુપ્રતિષેષથી અભાવથી ઉત્પદ્યમાન અભાવપરિચ્છેદાત્મકજ્ઞાનમાં નિહું તુકપણું પ્રાપ્ત થવાથી કારણની અપેક્ષા સિવાય સદા તાદશજ્ઞાનની ઉત્પત્તિ પ્રાપ્ત થશે.
આથી ‘સજ્ઞ પ્રમાણપચકના વિરહથી અભાવરૂપ છે' એ પ્રથમવિકલ્પનું ખંડન થયું.
(૪૯) ‘ સČજ્ઞ જ્ઞાનિવિનિમુક્ત આત્મસ્વરૂપ છે’ એમ બીજા વિકલ્પમાં જે કહ્યુ` હતુ` તે પણ ખરાખર નથી. જો તેમ માનવામાં આવે તે જ્ઞાનિવિનમુક્ત જે આત્મા તે જ્ઞાનશૂન્ય હાવાથી તેનાથી સવજ્ઞાભાવના જ્ઞાન નિશ્ર્ચય થઈ શકે નહીં, કેમકે નિશ્ચય એ જ્ઞાનના ગુણુ છે તે જ્ઞાનરહિત આત્મામાં રહી શકે નહીં.
શકા- ચૈતન્ય પુષસ્ય પમ્ ' એ આગમવચનથી આત્મામાં ચૈતન્ય સિદ્ધ જ છે, ને ચૈતન્ય એ જ નિશ્ચય છે તેથી સર્વજ્ઞાભાવનિશ્ચય આત્માથી શકય છે