________________
૭૪
છે. સનપુરૂષ પહેલાં અસનને પાતે સર્જંન છે એવુ જ્ઞાન કરાવે છે પછી તે સજ્ઞને જાણે છે.
શંકા-તમારી આ વાત ઠીક છે, પણ હૃદયગત સમસ્ત સશયને નાશ કરે તેવા સજ્ઞ હાલમાં કેઇ મળતા નથી તે સજ્ઞનું જ્ઞાન કઈ રીતે થઈ શકે !
(૨૪) સમાધાન–વમાન હુંડા અવસર્પિણીકાળના પાંચમા આરારૂપ કાળના દોષથી સકલ સ`શય પરિચ્છેદક સર્વજ્ઞને અભાવ છે; પણ તેમનાથી પ્રાપ્ત થયેલ સંપ્રદાય-ગુરુપર'પરાના અવિચ્છેદ્નથી તે સમયે સર્વજ્ઞ હતા એમ ાણી શકાય છે.
(૨૫) શંકા—આ વાત ત્યારે સ્વીકાય અને જ્યારે તે સંપ્રદાય શુદ્ધ છે એમ સાબિત થાય. પણ તે સંપ્રદાયની શુદ્ધતા કે દુષ્ટતાને સિદ્ધ કરવામાં કાઈ પ્રમાણ નથી.
સમાધાન-આ વસ્તુ વેઢાધિગમ ગુરુપર’પરામાં પણ સમાન જ છે. ત્યાં પણ તેની શુદ્ધતાને સાધનાર કોઈ પ્રમાણ નથી.
શકા-વેદાધિગમ ગુરુપરંપરાને શુદ્ધ સંપ્રદાય તરીકે સિદ્ધ કરવા માટે અધ્યયનાદ્વિવ્યવહારમાં અખાષિતત્વજ્ઞાન કારણભૂત હેાવાથી અમારી સાથે તમે। તુલના કરી શકે તેમ નથી.
(૨૬) સમાધાન–અમારા સંપ્રદાયમાં પણ અધ્યયનાદ્રિ વ્યવહારમાં અખાધિતત્વજ્ઞાન તમારી જેમ જ હાવાથી સમાનતા નિવિવાદ્ય છે. નમસ્કાર સ્થાપનાદિ ખાધારહિત વ્યવહાર વેદાધ્યયનની જેમ અમારા સંપ્રદાયમાં પણ દેખાય છે તેથી સંપ્રદાયની શુદ્ધતા સિદ્ધ થાય છે.
(૨૭) એ પ્રમાણે ગેા અને ગવયને નહીં ગ્રહણ કરનાર મનુષ્યને પણ જેમ ગેામાં ઉપમાનનેચરાતિકાન્તત્વના અભાવ