________________
૨ પ્રકરણ બીજું શું
PowOWODU DOCU@I603 હવે ગ્રન્થકાર આચાર્યદેવ પૂર્વપક્ષીનામતનું “સત્રોચતે' ઈત્યાદિ ગ્રન્થ દ્વારા ખંડન કરે છે.
જે પહેલાં કહ્યું કે-પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન–શબ્દ અને અર્થોપત્તિ એ પ્રમાણ પંચક વિષયક અતિકાન્ત હેવાથી સર્વની કલ્પના અસમીચીન છે, તે પૂર્વપક્ષીની ઉક્તિ યુક્તિસંગત નથી. કારણ કે પ્રત્યક્ષપ્રમાણ ગેચર–અતિકાન્તત્વને અભાવ હોવાથી સર્વજ્ઞને અભાવ સાધી શકાય તેમ નથી.
જગતના સર્વ પદાર્થો ઈન્દ્રિયપ્રત્યક્ષજન્ય બેધવિષય હાય જ એવું નથી એટલે કે સર્વ પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષથી થાય એ નિયમ નથી. માટે અતિપ્રસંગ દેષ હોવાથી પ્રત્યક્ષ ગેચરાતિકાન્તપણું હોવા છતાં પદાર્થોની અવશ્ય અસત્તા સિદ્ધ થતી નથી. જે ઇન્દ્રિયપ્રત્યક્ષ વિષય પદાર્થની જ સત્તા સ્વીકારવામાં આવે તે અગાધ સમુદ્રજળમાં પડેલ ઈન્દ્રિયપ્રત્યક્ષના અવિષયરૂપ રત્નાદિકની પણ અસત્તા સ્વીકારવી પડે. તેવા રત્નાદિકની પણ અસત્તા જ સ્વીકારવામાં શું વાંધો છે એવી શંકાનું સમાધાન કરે છે-ઈન્દ્રિય પ્રત્યક્ષચરાવિષયક પણ વહિન–વગેરે વિદ્યમાન પદાર્થોનું અનુમાનાદિજન્ય બેધવિષયતાપણું ઈષ્ટ છે. અર્થાત ઈન્દ્રિય પ્રત્યક્ષાવિષયક પદાર્થને બંધ અનુમાનાદિથી થાય એ ઈષ્ટ છે.
વળી અગાધ સમુદ્ર જળમાં રહેલ રત્નાદિક મીન વગેરેની ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષવિષય હોવાથી સર્વજન-ઇન્દ્રિય પ્રત્યક્ષગોચરાતિકાન્ત નથી, પરંતુ સર્વજ્ઞ તો કોઈની પણ ઇન્દ્રિય