________________
શંકા-ત્યાં સર્વજ્ઞની અવિદ્યમાનતા જ અવિરૂદ્ધ અર્થ છે તેથી વિરૂદ્ધાર્થપણું નથી!
(૩૮) સમાધાન–જે એમ માનવામાં આવે તે અન્ય પદાર્થના પ્રકાશનની અસિદ્ધિ થશે. કદાચ તમે એમ શંકા કરશો કે–
જેમ પ્રદીપ પિતાની લાલાશની સાથે સમીપમાં રહેલા કમલની લાલાશને પણ પ્રકાશિત કરે છે તેમ અહીં પણ અધિકૃતવચન સ્વીચબોધની સાથે અન્યને પણ બંધ કરાવે તેમાં કેઈ આપત્તિ-દોષ નથી. તે તેનું સમાધાન એ છે કે–પ્રદીપથી જેમ સામાન્યપણે ઉભય સંબંધી રક્તતાનું પ્રકાશન થાય છે તેવી રીતે અહીં પણ સામાન્યપણે અન્યાર્થ પ્રકાશનનો પ્રસંગ પ્રાપ્ત થશે. | ૩૯) શંકા–દષ્ટાન્ત તરીકે જણાવેલ પ્રદીપ અદષ્ટદેષથી કદાચ સ્વકીય રક્તતાની સાથે કમલગત રક્તતાને ભલે પ્રકાશિત કરે પણ તેથી અહીં અધિકૃતવચન પણ સ્વયધની સાથે પરકીય બેધ કરાવે છે એમ કહી શકાય નહીં, કારણ કે અહીં અદૃષ્ટ દેષને અભાવ છે.
સમાધાન-પ્રદીપ-કમલની રક્તતાના પ્રકાશનમાં અદષ્ટદેષ છે તેથી ત્યાં સ્વપર પ્રકાશન થાય છે પણ અધિકૃતવચનમાં અદષ્ટ દેષના અભાવથી સામાન્યરૂપે અર્થપ્રકાશન થતું નથી એમ માનવામાં વિશ્વાસને અભાવ પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રદીપ-કમલની રક્તતા પ્રકાશનમાં અદષ્ટદેષ છે અને અધિકૃતવચનમાં તે દેષને અભાવ છે. આ રીતના કથનમાં નિશ્ચય પ્રતીતિજનક પ્રમાણનો અભાવ છે. કારણ કે તે નિશ્ચયજનક પ્રમાણ અતીન્દ્રિય છે અને અતીન્દ્રિયપદાર્થને સાક્ષાત્કાર