________________
૪૨
અશરીરીને વતૃત્વ-પ્રવચન કર્તૃત્વપણું સંભવી શકતું નથી, અને શરીર કમ વિના સંભવતું નથી, અને તે કમ પણ રાગદ્વેષાદિશ્ન્ય વ્યક્તિને હાતા નથી. અને તે વતૃત્વ રાગાદિશૂન્યત્વ મૂલક છે.
(૨૧) અને વક્તૃત્વ-પ્રવચન કર્તૃ`પણું વિક્ષા (એાલવાની ઈચ્છા)થી થાય છે, અને તે ઈચ્છા જે ભાવપટ્ટાથી થાય છે તે રાગ અને દ્વેષ છે આમ વતૃત્વરૂપ હેતુથી સČજ્ઞ નથી એ નિશ્ચિત થાય છે.
આ પ્રમાણે ૨૧ લેાક દ્વારા પૂર્વ પક્ષીના મત પ્રમાણે સજ્ઞના અભાવ સિદ્ધ કર્યો.
આ પ્રમાણે ‘સર્વજ્ઞ સિદ્ધિ' ગ્રન્થમાં સર્વજ્ઞતા પ્રતિષેધ પૂર્વ પક્ષ' નામનું પ્રથમ પ્રકરણ પૂર્ણ થયુ.
यथास्थितान्मतवस्तुवादिने,
निराकृताशेषविपक्षवादिने ।
विदग्धमध्यस्थ विमूढतारये,
नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥
— श्री यक्षदेवमुनिः ।