________________
સર્વજ્ઞ સિવાય થઈ શકતો નથી અને તમે સર્વજ્ઞની વિદ્યમાનતા સ્વીકારતા નથી. તેથી અધિકૃતવચનમાં અદષ્ટદેષનો અભાવ તમે સાબિત કરી શકે તેમ નથી એ સિદ્ધ થયું.
(૪૦) તાદશનિશ્ચયજનક પ્રમાણને જ્યાં સુધી અભાવ છે, ત્યાં સુધી વિશેષપણે અર્થધના ઉપાયનો અભાવ હોવાથી વગર ઈછાએ પણ તમારે અતીન્દ્રિયાથસાક્ષાત્કારી સર્વજ્ઞનું આશ્રયણ કરવું પડશે. સર્વજ્ઞ અભાવ માનવામાં આવે તે ઈષ્ટ અર્થની સિદ્ધિ કોઈપણ રીતે શક્ય નથી.
શંકા-અતીન્દ્રિયાર્થદ્રષ્ટા સર્વજ્ઞ ભલે તમે સ્વીકાર કરે તેમ છતાં પ્રમાણનું અતીન્દ્રિયાર્થપણું હોવાથી તમારા અભીષ્ટની સિદ્ધિ થઈ શકે તેમ નથી. અસર્વજ્ઞવક્તાનું અતીન્દ્રિયપણું હેવાથી તદવિવક્ષાજ બેધમાં ઉપાયને અભાવ છે !
(૪૧) સમાધાન-પ્રગમાં નિપુણ એવા વિદ્વાન વક્તાએ પ્રયુક્ત કરેલ શબ્દમાં સ્વાધજનકત્વસ્વભાવને સ્વીકાર કરેલો છે.
શંકા-શબ્દના તાદશ અર્થ બધજનકત્વસ્વભાવનો સ્વીકારથી કેઈક પ્રતારકને ભલે તદીય અર્થમાત્રની પ્રતિપત્તિ-જ્ઞાન થાય પણ તેટલા માત્રથી તેને યથાર્થ જ્ઞાન કહી શકાય નહીં.
સમાધાન-પ્રતારકતા–વંચકતા રાગદ્વેષમૂલક છે, ને સર્વ રાગદ્વેષરહિત છે તેથી સર્વજ્ઞમાં પ્રતારક્ષણને સંભવ નથી માટે કઈ દેષ નથી.
(૪૨) શંકા-જેઓ અત્યન્ત ઉદાસીન છે એવા વીતરાગ સર્વને દેશનાની પ્રવૃત્તિ અયુક્ત છે.