________________ આપણે જીવ એમાંથી છૂટતે નથી. આપણે કદી વિચાર્યું કે, સંસાર છોડવાને ભાવ કેમ જાગતું નથી ? " સંસાર છેડવાને વિચાર કેમ આવતું નથી ? એ પહેલાં આપણે સંસારને ઓળખે છે ખરો ? સમજે છે ખરો? પરિભ્રમણ, આત્મા અને સંસારના ચકને વિચાર કર્યો છે ખરો? આ બધે વિચાર કરીએ ત્યારે કેવળ આપણે આપણે જ વિચાર કરવાને છે. બીજાને વિચાર કરવાને નથી. અહીં પરિભ્રમણને અર્થ જુદે છે. પરિભ્રમણ કોનું છે કેણ કરે છે? જડ પરિભ્રમણ નથી કરી શકતું જડ 14 રાજલકના તળીયેથી ઉપર સિદ્ધશિલા સુધી પહોંચી જાય પણ જડને મેક્ષ ન કહેવાય. મેક્ષ જડને નહીં, ચેતનનો થાય છે. * * આપણે આપણું મૂળ શોધવું જોઈએ. એનો વિચાર કરીશું તે પ્રશ્ન થશે કે આત્મા આ કેવી રીતે? ક્યાંથી આવ્યું? કે બનાવ્યું ? ' જૈન તત્વજ્ઞાનમાં સંસારને કઈ કર્તાહર્તા નથી.