________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પહેલે.
ચાલુક્યવંશ-મૂળરાજથી કર્ણદેવ. કને જ દેશના ભૂવડ રાજાને કર્ણદિત્ય નામનો પુત્ર છે. તેને પુત્ર ચંદ્રાદિત્ય અને ચંદ્રાદિત્યને સમાદિત્ય થયે. સામાદિત્યના પુત્ર ભુવાદિત્યને રાજ, બીજ અને દંડક એ ત્રણ સદર પુત્રો થયા. તેમાંના પાટવી કુંવર રાજના મનમાં એ વિચાર ઉર્યો કે, દેશા
નથી વિવિધ પ્રકારના અદ્ભુત દેખા નજરે પડે છે, સજજન અને દુર્જનમાં તફાવત સમજાય છે અને પિતાની શક્તિને પણ અનુભવ થાય છે માટે મારે પણ દેશાવકન કરવા જવું, એ દૃઢનિશ્ચય કરી તે બહાર નિકળી પડે. ફરતાં ફરતાં અણહિલ્લપુર આવી પહોંચે. તે વખતે ત્યાં ચાવડા વંશને છેલ્લે રાજા સામે તસિંહ અક્રીડા કરતો હતો, તે જોવા ઉભા રહ્યા. રાજાએ તેવામાં ઘેડાને વગરવા કે ચાબૂક મારી, તેથી ખેદ પામી કુંવર હા!હા! કરી ઉઠ. રાજાના કાને તે શબદ પડે. તેથી કુંવરને બોલાવી હા! હા! કરવાનું કારણ પૂછ્યું. કુંવરે કહ્યું કે, “ઘડાની મનહર ગતિ છતાં આપે વિનાકારણ ચાબૂક મારી, તેથી મારું અંતઃકરણ દુખાયું. બીજું કંઈ કારણ નથી.” ત્યારે નરપતિએ તેને પોતાને ઘેડ ફેરવવા આપે. દેવગે કુંવર અને અશ્વને સંગ તે ઠીક થઃ કારણ અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, વિણા, નર અને નારી એ સવની યોગ્યતા અને અગ્યતાને આધાર તેમને કેળવનાર પુરૂષઉપર રહે છે. પેલા વાછકડામાં કુશળ કુંવરે પિતાની અદ્ભુત ચાલાકી બતાવી સર્વને મેહિત કરી નાખ્યા. રાજાને તેના આચરણ વિગેરે ઉપરથી તે મેટા કુળને હોય એમ લાગ્યું. કહ્યું છે કે,
अभणंताणवि मज्जा माहप्पं सुपुरिसाण चरिएण ।। कि बुलंति मणीभो जाओ सहस्सहिं धिप्पति ॥१॥ સપુરૂષનું માહાઓ તેમના મહેડેથી કહ્યા વગર તેમના ચરિત્રવડે સમજાય છે. જે રત્ન હજારની કિંમતથી વેચાય છે, તે શું બેલે છે?
For Private and Personal Use Only