________________
મલયસુદી ચરેત્ર
આલ્પાદિત કરતી હતી. નદીના કિનારાપર આવેàા ડિરે યાળા પ્રદેશ શહેરની ચારે બાજુએ આવેલાં ઉપવન અને સુંદર નાની નાની ટેકરીએ પર આવેલા વૃક્ષનાં નિકુ ંજો, આ સર્વ ગ્રીષ્મ ઋતુમાં પડતાં પ્રચંડ તાપથી મનુષાન શાંતિ માટે પુરતાં હતાં.
નગરીના લેકે સમૃદ્ધિવાન, બળવાન, નિરેગી, રૂપવાન, વિચારશીલ, અને ધાર્મિક હોવાથી માટે ભાગે સુખી અને શાંત હતા.
૮
આ નગરીના પાલક ક્ષત્રિયવંશી મહારાજા વીરધવળ હતા. વીરધવળ ઘણા ચુન્નુવાન અને વિચારવાન 1:; છતાં કાંઈક સાહસ કામ કરવામાં તત્પર તેમજ સહુ લાભના અશવાન્ હતા, તપિપેતાની પ્રજાને સુખી કરવાને અને સુખી જોવાને નિર ંતર ઉત્સુકજ રહેતા હતા. તેણે પ્રજાને કેળવી જાણી હતી, તેથી તેના તરફ પ્રગ્નની પ્રીતિ એક વ્હાલા પિતા કરતા પણ અધિક હતી.
વીરધવળને ચપકમાળા તથા કનકવતી નામની બે રાણીએ હતી. શ્પકમાળા મુખ્ય પટ્ટરાણી હતી. કનકવતી પણ રાજાના પ્રેમપાત્ર ગણાતી.
વીરધવળ રાજાની ઉમ્મર લગભગ પચાસ વર્ષની થવા આવી હતી; તથાપિ સંસારવૃક્ષના ફળ સમાન પુત્ર પુત્રી સમાન કાંઈ પણ સંતતિની પ્રાપ્તિ થઈ ન હતી એક દિવસ મહારાજા વીરધવળ સભા વિસર્જન કરી સાંજ વખતે વિશ્રાંતિ લેવા માટે મહેલના ઝરૂખામાં આમ તેમ