________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
જીવનને સગુણ બનાવવા માટે સતશાસ્ત્ર શ્રવણ, વાંચન, મનન, તથા સતપુરૂષને સમાગમ, એ શુદ્ધ નિમિત્ત કારણ છે. વયં બુદ્ધ જેઓ પૂર્વભવના શુદ્ધ અભ્યાસ અને ક્ષપશમના ગે, પોતાની મેળે તત્વબોધ પામી જીવનને શુદ્ધ બનાવવાને સમર્થ નીવડે છે, તે શીવાયનાને તે કઈને કઈ શુદ્ધ નિમિત્તની જરૂર હોય છે. જિનાગમ એ સતશાસ્ત્ર છે, અને તેનું શ્રવણ, વાંચન, પાનન એ શુદ્ધ નિમિત્ત કારણ છે. તેનું આલંબન લઈને અનેક પુણ્યશાળી એ પિતાનું જીવન શુદ્ધ બનાવી, તે ઉંચકેટીમાં આવી આત્મકલ્યાણ કરી ગયા છે.
જિનાગમના ચાર વિભાગ છે.
૧ દ્રવ્યાનુયેગ–જે ષડ ક, કાલને જીવાજીવમાં અન્તવ કરવાથી પાંચ અથવા ધર્માસ્તિકાયાદિને અજીવમાં દાખલ કરવાથી જીવ અને અજીવ એ બે બે, દરેકનું યથાસ્થિત લક્ષણ સ્વરૂપ, સહભાવી ગુણે, કમભાવિપર્યા, અનેક પરિણામે, ભિન ભિન્ન કાલે જુદી જુદી પરિવર્તનાએ, દરેક સમયે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનું ઘટવું, ઈત્યાદિક તત્વ નિશ્ચયાત્મક સમ્યકૃત્વ શુદ્ધિ તથા કર્મનિર્જરાના હેતુભૂત વિચાર બતાવનાર છે.
૨ ચરણકરણનુયોગ–મુકિતમાર્ગ, સાધુ, શ્રાવક, ધર્મને આચાર, ક્રિયા, શુભભાવમાં કેવી રીતે વર્તવું, અશુભ ભાવમાંથી કેવી રીતે નિવર્તવું, હે પાદેય, કર્તવ્યા કર્તવ્યાદિ વિવેક, પાપ બધને ત્યાગ શી રીતે થાય, ઈત્યાદિ સંવરના અને નિર્જરાના વિચાર બતાવે છે.
૩ ગણિતાનુયોગ-જીવાજીવાદિ ની સંખ્યા, પરસ્પર અલ્પબદ્ધત્વ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, સંવેધાદિ, તિક્ષકને
For Private and Personal Use Only