________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ પત્રિકા.
— — પરમે પકારિ, પૂજ્યપાદ, શાત્યાઘનેક ગુણાલંકૃત– આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયમહસૂરીશ્વરજી મહારાજ
આપશ્રીએ મારા આત્મ કલ્યાણાર્થે, મને ધર્મને બોધ આપવાને ખાસ પ્રયત્ન કરી મારા ઉપર ઉપકાર કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સમ્યકત્વ મૂલ બારવ્રતરૂપ શ્રાવકધર્મનું આપણું કરી, વ્યવહારથી દેશવિરતિને અધિકારી બનાવે છેતેથી આપ મહારા ધર્માચાર્ય છે. આપશ્રી આગમના અભ્યાસી છે. શ્રીમદ્ હરિભદ્રસૂરી મહારાજના તથા ન્યાયશાસ્ત્રવિશારદ ાયાચાર્ય-મહામહોપાધ્યાય શ્રીમદ્ યવિજયજી આદિપૂર્વાચાર્યના તત્વના ગ્રંથના ઘણા પ્રેમી છે; અને તેનું વાંચન-મનન વિશેષ કરી શ્રી જિનાગમનું રહસ્ય શું છે, એ જાણી તેને લાભ વ્યાખ્યાન દ્વારા શ્રી સંઘને આપવા સદા ઉત્સાહી છે. આપની વકતૃત્વ શક્તિથી આપશ્રીએ ઘણું જનેને ધર્મધ પમાડ છે. ભગવંતની આજ્ઞા અને આગમના ફરમાન ઉપર આપને પૂર્ણ શ્રદ્ધા છે. સમ્યકજ્ઞાન, ક્રિયા અને ચારિત્ર રૂપ મેક્ષમાર્ગને વિષે આપ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તે માર્ગે પ્રવૃત્તિ કરવા ભવ્યજીને બેધ કરવાને સદા પ્રયત્ન કરી રહ્યા છે, ઈત્યાદિ ગુણોથી આકર્ષાઈ આપશ્રીને આ ચરિત્ર ગ્રંથ અર્પણ કરી, આપશ્રીને મારા ઉપરના ઉપકારના આભારની લાગણી અંશે વ્યકત કરૂં છું.
રસેવક, નંદલાલ લલુભાઈની
૧૦૦૮ વાર વંદગુ.
For Private and Personal Use Only