SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાતી-અઘાતી કર્મો બધા કર્મોને બે વિભાગમાં વહેંચી શકાય છે (૧) ઘાતી કર્મો અને (૨) અઘાતી કર્યો. (૧) ઘાતી કર્મો – જે કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરે તે. આઠ મૂળ પ્રકૃતિઓમાં ચાર મૂળપ્રકૃતિઓ થાતી છે. તે આ પ્રમાણે (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મોહનીય અને (૪) અંતરાય. ઉત્તર પ્રકૃતિઓમાં ઘાતી પ્રકૃતિના બે ભેદ છે. તે આ પ્રમાણે(૧) સર્વઘાતી પ્રકૃતિ- જે પ્રકૃતિઓ આત્માના જ્ઞાન વગેરે ગુણોનો સંપૂર્ણ રીતે ઘાત કરે તે. તે ૨૦ છે. તે આ પ્રમાણે– સર્વઘાતી ૨૦ પ્રકૃતિઓ ઉત્તરપ્રકૃતિ મૂળપ્રકૃતિ ભેદ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય મૂળપ્રકૃતિ ભેદ ૧ જ્ઞાનાવરણ ૪ ૧૩ કેવળજ્ઞાનાવરણ કેવળદર્શનાવ૨ણ, નિદ્રા ૫ મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી ૪, અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય ૪ ક્યા ગુણનો સંપૂર્ણ રીતે ઘાત કરે ? કુલ ૨૦ (ii) દેશઘાતી પ્રકૃતિ :- જે પ્રકૃતિઓ આત્માના જ્ઞાન વગેરે ગુણોનો દેશથી (આંશિક રીતે) ઘાત કરે તે. તે ૨૫ છે. તે આ પ્રમાણે – દેશઘાતી ૨૫ પ્રકૃતિઓ ઉત્તરપ્રકૃતિ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ ૪૨ કેવળજ્ઞાન કેવળદર્શન દર્શનલબ્ધિ સમ્યક્ત્વ દેશવિરતિ સર્વવિરતિ ક્યા ગુણનો દેશથી ઘાત કરે ? જ્ઞાન જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy