________________
મહાસુખરામ પ્રાણનાથ શ્રોત્રીય મેટી ઉમ્મરે વર્ષો સુધી આ ઈતિહાસનું સંપાદન કરી પુસ્તકાકારે અસ્થિમાં લાવવા માટે જેમણે જહેમત ઉઠાવી અને જાણે પોતાની જીંદગીને અંત નજદીક આવવાની આગાહી થઈ હોય તેમ જાણી, ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખને માથે તે છપાવી પ્રસિદ્ધ કરવાની જવાબદારી સેપી પિતાની આકાંક્ષા પુરી કરી. તેમના આ કામને માટે સમસ્ત વિશાનિમાં જ્ઞાતિ હમેંશને
માટે તેમની રૂણી રહેશે.
O
,