Book Title: Jain Darshan Ane Mansahar Author(s): Manilal Vanmali Shah Publisher: Mahavir Jain Gyanoday Society View full book textPage 9
________________ આ વા પિકી પહેલા જ વાકયને પ્રસંગ એવો છે કે જ્યાં માંસ અને મત્સ્ય તળાતાં હેય, અને પૂરીઓ પણ તૈયાર થતી હોય તે ઘેર સાધુએ ઉતાવળે ઉતાવળે જ માગણી કરવી નહિ, પણ જે બીમાર સાધુ માટે વહેરવાનું હોય તે ત્યાં જવું. આ વાકયમાંથી એવો અર્થ થતો જ નથી કે સાધુએ માંસ અને મત્સ્ય માટે જવું. સાધુ પૂરીઓ માટે જઈ શકે અને સાધારણ પરિસ્થિતિમાં આવે ઘેરથી કાંઈ પણ ન લેતાં આપત્તિના સમયમાં ત્યાંથી પૂરી લાવવામાં હરકત ન હોય. આવો અર્થ આ ખંડને હેાય એ તદન સ્વાભાવિક છે. આ કારણથી આ વાકય ઉપર જણાવેલ આક્ષેપને કોઈ અંશે પ્રતિપાદન કરી શકતું નથી. (ા અને જ) આ ખંડમાં વઘુમદિઈ કંસ વા છે યા વહુર સાધુએ ભોજન માટે ન સ્વીકારવું એમ કહ્યું છે. અને તેના કારણમાં એમ બતાવ્યું છે કે આવી વસ્તુમાં ખાવા લાયક ભાગ છે અને નાખી દેવા લાયક ભાગ ઝાઝે હોય છે. તે જ વસ્તુનું પ્રતિપાદન આચારાંગના ૬૩૦ માં ખંડમાં વિસ્તારથી કર્યું છે. તેમાં કહ્યું છે કે જે કઈ માણસ સાધુને વઘુદિપ મંદ મો માટે નિમંત્રણ આપે અને કહે કે “હે આયુષ્યમ– શ્રમણજી, આપ વહુદિય મં સ્વીકારશે?” ત્યારે શ્રમણે એ જવાબ દે કે “ભાઈ કે બેન, મને વહુદિ મં ન ખપે. જે દેવું હોય તે “નારું' ને ભાગજ આપે ગદિયા નહીં.” આમ કહે છતાં જે કોઈ માણસ સાધુના પાત્રમાં વહુર્ષિ પરાણે નાખે તો તેને કંઈ કહ્યા વિના સાધુ એકાન્ત સ્થાને જઈ મંતt મ9 ને જમી મંદિર કાઢી લઈ તેને અલગ મૂકી દે. આ પ્રસંગમાં વપરાએલ શબ્દ (જેનો ઉપરના પેરેગ્રાફમાં તરજૂ ન કરતાં તેને મૂળ માગધીમાંજ લખ્યા છે) ના અર્થPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72