________________
૪૪
જૈનાન અને માંસાહાર,
વનસ્પતિ અત્યારે માજીદ હોય અને ન પણ્ હાય, તેનાં તે વખતનાં નામેા અત્યારનાં નામેા સાથે અધ એસતાં હાય અગર ન પણ હોય, લાંબા કાળના અંતરને લીધે તેના ગુણદોષામાં પણ ફેર જણાતા હાય. આ બધું બનવું તદ્દન સ્વાભાવિક છે. આવી પરિસ્થતિમાં પશુ ઉપર જણાવ્યા પ્રમાણે વનસ્પતિવાચક અ↑ સબળ પ્રમાણા સહિત મળતા હોય છતાં તેને ન સ્વીકારીએ તે! તે દુરાગ્રહ નહિ તેા ખીજુ શું? હવે આપણે પ્રાણીવાચક અર્થ કેમ ઘટી શકતા નથી તે વાત પણ વિચારીએ.
(૧) પ્રાણીનું માંસ આવા દાહક રોગની અંદર ઉપયેાગી હાય તેમ વૈદક શાસ્ત્ર કયાંય પણ કહેતું નથી.
(૨) કાઇ વાતના નિય કરતાં પહેલાં તે વાતને લગતા આજુબાજુના સંજોગોના પશુ વિચાર કરીને નિણૅય કરવા જોઇએ. લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ મહાવીરે પ્રાણીહિંસા વિરૂદ્ધ પ્રચંડ ખંડ ઉઠાવેલ હતું તે મહાવીરને પેાતાના માનનીય સિદ્ધાંતની પણ કદર ન હોય તે કેમ સંભવે ?
(૩) પાતાના પ્રતિસ્પર્ધીથી થએલ વ્યાધિ મટાડવા માટે આવી પ્રાણીહિંસાથી બનેલ ચીજ પોતે વાપરે તે વાત કેમ માની શકાય? પેાતાના રાગના ઉપશમનના ધણા નિર્દોષ ઉપાયા જાણી શકે તેટલું જ્ઞાન । અવશ્ય પ્રભુ મહાવીરમાં હતું જ, એટલે તે પેાતાના સિદ્ધાંતથી વિરૂદ્ધ જતી ચીજ મગાવે, અને તે તેના ઉપયાગ કરે, તે વાત સુન પુરૂષાના હ્રદયને સ્પ કરી શકતી નથી.
(૪) માંસાહાર તે નરક ગતિમાં લઇ જનાર છે, એમ ઠેક ઠેકાણે શાસ્ત્રોમાં પોકારનાર પોતે જ માંસાહાર કરે તે કેમ સભવે,