Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 30
________________ ૧૯ જેનદન અને માંસાહાર. तस्मात्मांसा व कण्टकान् उद्धृत्य मांसमश्नन्नानर्थ कण्टकजन्यमाप्नोतीत्येवं प्रेक्षापान दुःखमुद्धृत्येन्द्रियादिसातं પુર્ણ માસ. | (૪–૧–૫૪). આ ઉપરથી એમ સ્પષ્ટ સમજાય છે કે આ મસ્ય (માછલાં)નું ઉદાહરણ તે વખતના કાળમાં કહેવત રૂપ (Proverbial) થઈ પડેલું હોવું જોઈએ અને તેથી જ જૈન વાડ્મયમાં જૈન શાસ્ત્રકારોએ પણ આચારાંગ તથા દશવૈકાલિક સૂત્રની આ વિવાદવાળી ગાથાઓમાં તેજ મત્સ્યના ઉદાહરણનો પ્રયોગ કરેલ છે. ચેાથે ખુલાસો:– આ બન્ને ૬૨૯ અને ૬૩૦મા સૂત્રોમાં જે શબ્દો વપરાએલ છે તે અલંકારિક અર્થમાં ઉદાહરણ રૂપમાં વપરાએલ છે. ગૃહસ્થ જ્યારે નિમંત્રણ કરે છે ત્યારે કહે છે કે યહુદિ માં વિજ્ઞg? ત્યારે સાધુજી તેનાજ અલંકારિક શબ્દોમાં જવાબ આપે છે કે વસ્તુ કે પૂરુ ? વહુક્તિ એણે હિiાર. મને તેવું લેવું કલ્પ નહિ. હવે જે ગૃહસ્થ ખરેખર માંસ (flesh)જ આપવા માંડયું હોત તો સાધુજી એમજ કહેત કે એ મને નહિ જોઈએ, કેમકે હું માંસાહારી નથી. પરંતુ આમ ન કહેતાં તેઓ એમ કહે છે કે મિણિ જે વાઉં. जावइयं तावइयं पोग्गलं दलयाहि, मा अट्ठियाई." - અહીં એ વાત તરફ ખાસ ધ્યાન ખેંચવું ઉચિત જણાય છે કે ગૃહસ્થ જ્યારે નિમંત્રણ કર્યું ત્યારે અલંકારિક શબ્દોને પ્રયોગ કરેલ, અને સાધુએ તેને જવાબ તેનાજ શબ્દમાં આપેલ હતે ખરે, પરંતુ જ્યારે ભિક્ષા તરીકે તેઓ શું ગ્રહણ કરી શકે તે સૂચવવાનો વખત આવ્યો ત્યારે તે તે અલંકારિક શબ્દોનો પ્રયોગ નહિ કરતાં વસ્તુવાચક પારું શબ્દનો પ્રયોગ કરેલ છે. આમ ભિન્ન શબ્દ વાપરવાનું પ્રયોજન એ છે કે ગૃહસ્થ આમત્રણ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72