Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 33
________________ જૈનદર્શન અને માંસાહાર. મોટાં પાકેલાં બોરનું શાક. • તેમાં ઠળીયા છે. ગુંદાનું શાક. .. ... .. તેમાં ઠળીયા છે. શરગવાની શીંગનું શાક. ... તેમાં છેતરાં છે. ગુંદાનું અથાણું. . .. તેમાં ઠળીયા છે. ખારેકનું અથાણું. . . તેમાં ઠળીયા છે જાળીવાળી કેરીનું અથાણું . ... કઠણ છોતરું છે. શેકેલી મગની, ચેળાની, તુવેરની અગર વાલની શીંગ. . .. .. તેમાં છતાં છે. શેકેલું બાજરાનું ડુંડું. .. . .. તેમાં ડુંડું છે. શેકેલ મકાઈનો ડડે. ... ... ... ... તેમાં ડુંડું છે શેકેલા શીંગડા. .. • તેમાં છાલ તથા કાંટા છે. છાલ સહિતનું પાકું કેળું . . .. . તેમાં છોલ છે છાલ સહિતની કેરીની ચીર. .... ... ... તેમાં છાલ છે. તરબુચ, પપૈયું, મોસંબી, નારંગી, વગેરેની બી વગરની છાલ સહિતની ચીર. .. . ... તેમાં છાલ છે. ફણસ તથા બારમામાં થતા દુરીઅનની બી વગરની છાલ સહિતની ચીર. ... ... તેમાં છાલ તથા કાંટા છે. શેરડીના માદળીયા (નાના ટુકડા) .. .. . તેમાં છોતરાં છે. ટોપરા કાચલી સહિતને ટુકડો. . .. તેમાં કઠણ કાચલી છે. ઉપરના દાખલાઓથી શાસ્ત્રકાર આવી વનસ્પતિ માટે આ વાત કહે છે, તે સ્પષ્ટ સમજાય તેમ છે. હવે આપણે પ્રાણવાચક અર્થ અત્રે કેમ ઘટી શકતા નથી તે પણ જરા તપાસવું જોઈએ જેથી તે વાતનું પણ સમાધાન થાય. - ૧ ઉપરના સૂત્રમાં મંત્તનું વિશેષણ વદુર્માિં વપરાયેલ છે અને માગધી ભાષામાં દ્ધિ એ શબ્દ હાડકા માટે વપરાય છે વાલી મનની

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72