________________
જૈનદન અને માંસાહાર,
૩૩
તેને સ્થળે ઉતાવળા ઉતાવળા જઈને તારે યાચના કરવી નહિ. અહિયાં શાસ્ત્રકાર બન્નત્ય શબ્દ વાપરે છે, અને તેને અ “આ નહિ કે તે નિહ પણ એટલુ”’ ‘Not this or that but this much” એમ થાય છે. એટલે બીમારના નિમિત્ત સિવાય આવે સ્થળે જઇને યાચના કરવાની શાસ્ત્રકાર મના કરે છે. પરંતુ ખીમાર મુનિ માટે તેને સ્થળે જવાની અને યાચના કરવાની જરૂર પડે તા ધીમેથી ત્યાં જઇ પેાતાને કલ્પતી ચીજની યાચના કરવી, તે સિવાય જવુંજ નહિ, એમ શાસ્ત્રકારને કહેવાના આશય જણાય છે. અહિયાં મુખ્ય વાત આવા પ્રસંગે આવા સ્થળે મુનિએ કેમ જવું તે પૂરતીજ છે. અહીંયાં મુનિએ શું લેવું અને શું ન લેવું તે વાત તદ્દન ગૌણ છે. ગૃહસ્થને ધેર તે મુનિને ગ્રહણ કરવા યેાગ્ય અને ન ગ્રહણ કરવા યાગ્ય અનેક ચીજો હોય, ત્યાં માંસ અને માછલાં હોય તેમ પૂરીએ પણ હાય અને તે બતાવવા ખાતર જ અહિંયાં માંસ અને માછલાંની સાથે પૂરીઓની વાત શાસ્ત્રકારે મુકેલી છે. મુનિ પેાતાને ગ્રહણ કરવા યાગ્ય ચીજ ગ્રહણ કરે અને ન ગ્રહણ કરવા ચેાગ્ય ચીજ ન ગ્રહણ કરે, પરંતુ ગૃહસ્થને ઘેર નહિ ગ્રહણ કરવા યેાગ્ય ચીજોનું અસ્તિત્વ હોવાથીજ મુનિ ત્યાં જાય તે તે તેવી અગ્રાહ્ય ચીજ માટે જ ત્યાં જાય છે તેમ કલ્પવું તે તેા તદન ભૂલ ભરેલું જ ગણાય. વળી બીમારને માટે લાવવાને આ પ્રસંગ હાઇ પૂરીએ જ અનુકૂળ ગણી શકાય અને તેટલા શાસ્ત્રકારે પૂરીઓના ઉલ્લેખ કર્યો છે.
ખાતરજ
અંતમાં આચારાંગના ૫૬૨મા સૂત્રની ઘેાડી ચર્ચા કરી લઇએ.
આચારાંગ સૂત્રના ૫૪૩ થી ૫૬૨ સુધીના સૂત્રામાં જમણવાર (સંઘુડી) ને લગતા અધિકાર છે. અધરણીના, મરણના, વિવાહના કે પ્રીતિભેાજનના જમણવાર-અને તે પણ એ પ્રકારના–સાદા નિરા