________________
ઉપર આ વિવાદ આધાર રાખે છે, માટે તેને સમજવા પ્રયત્ન કરીએ. દુટ્રિય સમાસમાં ઉત્તર પદ પ્રક્રિય છે, દૃિ નહીં એ ચેખું જણાઈ આવે છે કેમકે વુિં એમ એને અસમાસી ઉપયોગ થએલ છે. ક્રિ (સં. મહિથ) એટલે હાડકું. (સં. હિથી) એટલે હાડકા જેવું કઠણ ઠળીઓ. આ અર્થો જેટલા સરળ છે તેટલાજ શાસ્ત્રીય છે એ દેખીતું છે. આમ
દિ૨ નો અર્થ ઠળીઓ છે તો વઘુદ્િધં નો અર્થ બહુ કળીઓવાળુંજ થાય; અને એ શબ્દ મંf નું વિશેષણ હોઈ મi નો અર્થ આમિષ નહીં (કારણ કે તેમાં ઠળીઆનો સંભવ નથી) પણ “ફળનો ગર્ભ જ થાય, અને “ફળને ગર્ભ એ મૃણ શબ્દનો જૂને અર્થ છે, એ પ્રતિપાદન કરવામાં ર. સા. મણિભાઈએ અનેક સચોટ પ્રમાણે આપ્યાં છે. આ પ્રમાણે વદિ મંa ને અર્થ “બહુ ઠળીઓવાળે ફળને ગર્ભ” એવો થાય.
હવે એજ વાકયમાં છે વા વદુર શબ્દ આવે છે, તેને અર્થ શો હોઈ શકે તે તપાસીએ. આ વાક્ય (g) માં વા શબ્દ બે વખત વપરાય છે. જા શબદ ના સંસ્કૃતમાં મુખ્ય બે અર્થો છે. (૧) વિક૯૫. (૨) ઔપચ્ચે. અને આ પુસ્તકના લેખક રા. સા. મણિભાઈએ આ બન્ને અર્થોનો ઉપયોગ કુશળતાથી કર્યો છે. વાકયના અન્વય આ પ્રમાણે છે.
मच्छं वा बहुकंटगं वा बहुअट्ठियं मंसं (जो पडिगाहेज्जा) અને તેને અર્થ નીચે પ્રમાણે આપ્યો છે.
માછલાં જેવો બહુ કંટક (બહુ કઠણ ભાગવાળો) અથવા બહુ ઠળીયાવાળો ફળનો ગર્ભ” (ન સ્વીકાર.) આમ પહેલા વા ને અર્થ ઔપચ્યું અને બીજા વાનો અર્થ વિકલ્પ ઘટાવવાથી, અને
છે અને કંદ ના અર્થમાં ખાસ ફેરફાર કર્યા વગર રા. સા. મણિભાઈ જૈનશાસનના મૂળગત અહિંસાના સિદ્ધાન્તને અનુકૂળ