________________
જૈનદર્શન અને માંસાહાર,
૨૬
अप्पे सिया भायणजाए, बहुउज्झियधम्मिए । दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥ ७४ ॥
આચારાંગ સૂત્રમાં આવતા મત્ત શબ્દને બદલે અહિંયાં પુનછું અને મચ્છ ને બદલે નિમિત્તે શબ્દ વાપરેલ છે. અને આચારાંગ સૂત્ર પ્રમાણેજ વદુષ્ક્રિય તથા વડુચ એ એ વિશેષણા લગાડેલાં છે. આ ગાથામાં પુનરું તથા અનિમિનું એ એ શબ્દો નવા આવેલા હેાવાથી પ્રથમ તેના શબ્દાર્થ કરીએ. પુTS ( સ’સ્કૃત ) = પરમાણુ.
(આપ્યુંકૃત સ. અ, ડીક્ષનેરી પા. ૬૨૩)
આ પુદ્ગલ શબ્દ ઉપરથી માગધી ભાષામાં પુનજી તથા તેમજ શબ્દો આવેલા છે.
पोग्गल ।
૧ વણુ, ગંધ, રસ, સ્પર્શવાળું પુદ્ગલ નામનું એક पुग्गलं મૂર્ત દ્રવ્ય. (જૈનાગમ શબ્દ સંગ્રહ પા. ૫૫૨ તથા ૫૬૫) ૨ રૂપવાળા પદાર્થ (પાઇઅ-સદ્-મહષ્ણુવા પા. ૭૬૨.) અનિમિત્ત = માલું. (આપ્યુકૃત સ. અ. ડીક્ષનેરી પા. પ૯ અને પાઇઅ–સ ્–મહષ્ણુવા પા. ૪૦.)
વા = પેઠે, માફક, જેમ ડ્વ ના અથમાં. અનિમિત્તે ય = માલાની પેઠે,
પુખ્તજ શબ્દના મૂળ અથ તેા રૂપ, ગંધ, રસ, સ્પર્શવાળા પદાર્થ એટલેાજ થાય. એટલે તે ગમે તે પદાર્થને માટે કહી શકાય. કૂળના ગર માટે, પ્રાણીના માંસ માટે કે ગમે તે ચીજ માટે તે શબ્દ વાપરી શકાય. ત્યારે તે કયા અર્થમાં વપરાએલ છે એ શા ઉપરથી નક્કી કરી શકાય ? તેના નિર્ણય તા તેને લાગેલા વિશેષણુ ઉપરથી કરી શકાય. અહિંયાં પુનરૂં શબ્દને વટ્ટુડ્ડિય તથા યહુ ંફ એ એ વિશેષણમાં લાગેલાં છે. અને વહુ ટચ