________________
ર
मेरी अन्तरात्मासे श्री महावीरकी प्रथा (धनेसिणं मंडुअ ) से प्रेरित हो कर लेखकको धन्यवाद दिये विना नहीं रहा जाता। इसके साथ २ लेखकने अपना स्तुत्य परिश्रम करके जैनधर्मकी भारी सेवा बजाइ, फिर ऐसे अनेक विवादग्रस्त प्रश्नोंका खुलासा लिखते रहें तो जरुर धर्मकी खरी प्रभावना कर आत्मकल्याण जरुर करेगा ।
૧૨ એટાદ સપ્રદાયના પૂજયશ્રી માણેકચંદજી મહારાજ સાહેબની સમ્મતિ.
-
અમે આ પુસ્તક અથથી ઇતિ સુધી અક્ષરે અક્ષર વાંચેલ છે. તેમાં સૂત્રા ઘણી રીતે સમજીને દાખલ કર્યાં છે ને તેમાં કાંઇ પણ આક્ષેપ કર્યાં વગર આપે પટેલ ગૅપાળદાસની તમામ ગેરસમજૂતી વાળી દલીલોને સચોટ રદીયેા આપેલ છે. અન્ય જૈનદર્શનીયાએ પણ તેને ઘણા પ્રથક્ પ્રથક્ જવા આપેલા છે જે અમારા વાંચવામાં આવેલા છે. તે બધા કરતાં આ પુસ્તકની આપની સરલ તે અસરકારક દલીલે વાંચી અમેને સતાપ થએલ છે. આપણા જૈન વર્ગમાં આવું સુંદર પુસ્તક પહેલું જ ઘણીજ કાળજીપૂર્વક બહાર પડેલ છે તે ખાતે આપને અમે મુબારકબાદી આપીએ છીએ.
૧૩
श्रीमान् सेठ बरदभाणजो साहब पितलिया रतलाम की सम्मति.
आपके सूचना अनुसार मैंने सारा निबंध बहुत ध्यानके साथ पढा व भाइश्री बालचंदजी श्रीमालको भी पढाया ।