________________
જૈનદર્શન અને માંસાહાર.
૨૭
66
''
""
જે વિશેષણ છે તેને અનિમિનું વા દૃષ્ટાંત તરીકે ઉપમાન વિશેષણ લાગેલ છે, દિન એટલે ઠળીયા એ વિષે વિવેચન અગાઉ થઇ ગયું છે. એટલે તે સ્વીકારીને ઉપરના વદુષ્ક્રિય ઘુમ્મરું, સનિમિત્ત વાવતુ ંટચ એ સૂત્રને અકરીએ તેા એટલે થાય કે, બહુ ઠળીયાવાળું અથવા માછલાંની પેઠે બહુ કાંટાવાળુ પુદ્ગલ ” એ તા નિર્વિવાદ વાત છે કે ઠળીયા હંમેશાં ફળના ગરમાંજ હાય છે એટલે તે પુદ્ગલ તે કુળના ગર એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. આવા ગર કોઇ દાતાર બહેન આપવા માગે તે સાધુએ કહેવું કે न मे कप्पइ तारिसं " “ મારે માટે તે લેવા લાયક નથી. શા માટે લેવા લાયક નથી તે પ્રશ્ન ઉપસ્થિત થાય તેા શાસ્ત્રકાર કહે છે કે, અલ્પે સિયા મેવાનાપ વટુંાિય ધમ્મપ એટલે તેમાં ખાવા લાયક ભાગ થાડા છે અને ફેકી દેવા લાયક ભાગ ઘણા છે માટે લેવા લાયક નથી. શાસ્ત્રકારે આટલું કહીને આ વાત છેાડી દીધી નથી, પણ કે જેમાં આવા બહુ ઠળીયાવાળા કે બહુ કહેણુ હાય છે તે જણાવવા ખાતર તેજ ગાથાની ખીજી લીટીમાં તેનાં સ્પષ્ટ ઉદાહરણા પણ આપેલ છે. જેવાં કે, ગ્રન્થિયું, તિવ્રુઙ્ગ વિષ્ણુ, ૩ વંદું ય શિવહિ આ બધાં વનસ્પતિનાં જ નામેા છે. એટલે આ વનસ્પતિના અધિકાર છે એમ સ્પષ્ટ સિદ્ધુ થાય છે.
એવાં કળા કયાં ભાગ વાળા ગર
અહિંયાં એમ શંકા કરવામાં આવે કે, આ ક્ળાનાં નામેા દૃષ્ટાંત તરીકે વપરાયેલ છે તેવા દૃષ્ટાંતવાચક સ્પષ્ટ શબ્દ ગાથામાં નથી. એટલે પહેલા પદના દૃષ્ટાંત તરીકે તેને નહિ લેતાં તેના અનુસંધાનમાં સ્વતંત્ર શબ્દો તરીકે લેવા જોઈએ. આમ સ્વતંત્ર શબ્દો તરીકે લેવાથી પણ અર્થમાં જરા પણ ફરક પડતા નથી. પરંતુ દૃષ્ટાંત તરીકે લેવાથી અ વધારે મજબૂત થાય છે. વળી