________________
જૈનદર્શન અને માંસાહાર
૫
વસ્તુના
નકામા ભાગને
થાય, તેવી શાસ્ત્રકાર થતાં માંસ
કરવાની પણ સખ્ત મના કરે છે તથા પરવવામાં પણ કોઇ એકેન્દ્રિય જીવને પણ પીડા ન રીતે પાંજી પ્રમાઈને ફેંકવાની આજ્ઞા આપે છે, તેજ તેજ સ્થળે અરે તેજ પદમાં પંચેન્દ્રિય જીવના વધથી અને માછલાં ખાવાની આજ્ઞા આપે તે વાત શ્રદ્દાને તેા શું પણ બુદ્ધિને પણ ગ્રાહ્ય થઇ શકે તેમ નથી. શાસ્ત્રકાર અપવાદ રૂપ પ્રસગામાં પણ એવેા આહાર ગ્રહણ કરવાની છૂટ આપેજ નહિ અને આપેલ પણ નથી. જો છૂટ હોય તે રિસહ ખમવાની જરૂરજ ન રહે. અને ‘પિરસહ’' નામનું જે અધ્યયન આપેલ છે તેની પણ શી જરૂર? વળી શાસ્ત્રકાર જે માંસને અશુચી રૂપ ગણી તેની અસઝાય ગણે છે, તેજ માંસને લેવાની તથા ખાવાની આજ્ઞા આપે તે સંભવીજ કેમ શકે?
હવે આનાજ અનુસંધાનમાં મંન્ન અને મસ્જી ને લગતી હકીકત દશવૈકાલિક સૂત્રમાં આવે છે તે અહીંયાં ચર્ચી લઈએ કે જેથી ખન્નેના અના સંપૂર્ણ ખુલાસા થઇ જાય.
દશવૈકાલિક સૂત્રની હકીકત.
દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનમાં શાસ્ત્રકારે આચારાંગ સૂત્રના આ આખા ૧૦મા પિંડેસણા અધ્યયનને નવા ફેરફાર સાથે વર્ણવેલ છે.
આચારાંગ સૂત્રના વિવાદવાળા ૬૨૯-૬૩૦ મા સૂત્રમાં જણા વેલ મૈસ તથા મચ્છ વાળી હકીકત તથા ૬૧૩મા સૂત્રમાં જણાવેલ અસ્થિમં તથા સિઁપુન વાળી હકીકત શાસ્ત્રકારે દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની ૭૩ અને ૭૪મી ગાથામાં આ પ્રમાણે ગુ થેલ છે.
बहुअट्ठियं पुग्गलं, अणिमितं वा बहुकंटयं । અસ્થિય તિનુ* વિક, ૩ઝુલૈંડ ય વિધિ | ૭રૂ II