________________
અ
આ વાકયમાંથી લાવી શકયા છે. આગળના વિદ્વાનેાને આ અર્થ સૂઝયેા નથી એ નવાઇ જેવું છે. અને તેથીજ આ અ રા. સા. મણિલાલભાઇનેાજ અને અપૂર્વ છે એ પ્રશંસાપાત્ર છે.
બાકીનાં આ ખંડનાં વાકયેામાં કોઇ ઠેકાણે એક વા આવે છે, તા કાષ્ઠમાં એકે નથી આવતા, પણ એ બધાંના અથ ઉપરોકય રીતેજ લુપ્તાપમાના ન્યાયથી કરવા સરળ છે એટલે એ બાબત ઉપર વિશેષ કહેવાનું રહેતું નથી.
(૬) દશવૈકાલિક વાળું વાકય તે। આચારાંગના નિરૂપજ છે ઍટલે તેના અર્થ ઉપર જણાવેલ રીતે કરવામાં જરાય ખાધ નથી. દશવૈકાલિકવાળા પાઠમાં વદુક્રિય અને વચં શબ્દો આચારાંગનાજ છે. અનિમિત્તે (સં. અનિમિ. જે આંખના પલકારા ન મારે તેવું પ્રાણી)એ મસ્જી ને! માત્ર પર્યાય શબ્દ છે, જ્યારે પુખ્તછું શબ્દ આચારાંગમાં ૬૭૦ મા ખંડમાં મંત્ર ના પર્યાય તરીકે વપરાએલ છે. એટલે અહિં પણ તે મંત્રં “કુળના ગ’” ના અથમાં લેવામાં જરાય કાચ રહેતા નથી.
આ પ્રમાણે આચારાંગ અને દશવૈકાલિક સૂત્રનાં બધાં વાકયેા ના અથૅ નિર્માંધ રીતે રા. સા. મણિલાલભાઇએ કરી બતાવ્યા છે.
(૪) ભગવતીસૂત્રને લગતો ખુલાસો પણ આ સન્દર્ભમાં સપૂ` રીતે કર્યાં છે, પરંતુ તેને વિસ્તાર આચારાંગ અને દશવૈકાલિક જેટલે નથી કર્યાં; કારણ કે ભગવતી સૂત્રવાળા પ્રસંગ અને વાકયા વિષે ભૂતકાળમાં ઘણું લખાઇ અને કહેવાઇ ગયું છે, એટલે તે બધાને સાર અત્રે દર્શાવી સતાષ માન્યા છે.
ધર્મેન્દ્રસિહજી કાલેજ, રાજકાટ તા. ૧-૮-૩૯
}
ત્ર્ય. ન. દવે. એમ. એ; ખી. ટી; પી. એચ. ડી.
(લંડન)