________________
જૈનદર્શન અને માંસાહાર. તે તે ભાઇ આવા દર્દોની અંદર ઉપયોગી છે. અને તે અર્થ લઈએ તે મારને અર્થ ખટાશ થાય છે તે લે જોઈએ, કારણ કે ખટાશ નાખીને ભાજીનાં શાક બનાવવાનો રિવાજ ઘણે સ્થળે છે, અને આવી ખટાશ (દહીં) તે આ રોગમાં અત્યંત ફાયદાકારક છે. પરંતુ આ ટુ શબ્દની સાથે મંત્રણ શબ્દ છે તે શબ્દ શાકભાજીના અર્થમાં બરાબર ઘટી શકતો નથી, કારણ કે ભાજીમાં ગર હેય નહિ, ગર તે ફળમાં હેય, એટલે બીજે કે ત્રીજો અર્થ ઘટી શકે છે. ૨ બીજો અર્થ શાલ્મલિ એટલે સેમલ વૃક્ષ. આ વૃક્ષને ફળ થાય છે અને તેમાં ગર પણ હોય છે. પણ તે ગર બહુ ઉષ્ણ હોવાથી આ દર્દ ઉપર ઉપયોગી નથી
એટલે તે અર્થ પણ અહીં બંધ બેસતો નથી. ૩ ત્રીજે અર્થ માતુલિંગ અર્થાત બિજેરા એ દરેક રીતે
બંધ બેસતે છે. તેના ફળમાં ગર હોય છે, અને તે ગર આવાં દદી ઉપર ઉપયોગી પણ છે, એટલે સુક
ને અર્થ બિજેરાને ગર–ગીર એમ થયે. અને ટીકાકારે પણ તેજ અર્થ લીધેલ છે એટલે આપણે પણ તેજ અર્થ સ્વીકારવો જોઈએ.
નોટ- અહીંયાં ગુરુ શબ્દન બિજેરા અર્થ કેમ થયો તે જરા સ્પષ્ટ કરવાની જરૂર છે.
ર શબ્દને સ્ત્રીલિંગવાચી શબ્દ સુરા થાય છે. અને તે છુટા શબ્દ ઉપરથી મધુટિવ શબ્દ બન્યો છે. આ મધુરૂદદિશા શબ્દમાં મધુ તે વિશેષણ છે. તે વિશેષણવાચી શબ્દ છેડી દઈએ