Book Title: Jain Darshan Ane Mansahar Author(s): Manilal Vanmali Shah Publisher: Mahavir Jain Gyanoday Society View full book textPage 8
________________ ઉપાદ્દાત. પ્રે!. હુન જેકખીએ અમુક વર્ષો પહેલાં પેાતાની શેાધખાળને અંગે એવું વિધાન કરેલ કે જૈન સાધુઓને અમુક સોગામાં માંસ મત્સ્યને આહાર કરવાની છૂટ હતી. જૈન શાસનના મૂળગત અહિંસાના સિદ્દાન્ત સાથે આ વિધાનના વિરાધ આવતા હાવાથી તે ત્યાન્ય છે એમ અને એવી બીજી રીતે આ વિધાનના પ્રત્યુત્તા અપાઇ ગયા છે, પરંતુ આ પુસ્તકમાં આપેલા પ્રત્યુત્તરમાં કઇંક અંશે અપૂતા હોવાથી જૈનસમાજ અને આ સંસ્કૃતિના અનુરાગી ભાષએને એ જરૂર આદરણીય થશે, એમ ધારી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યેા છે. માંસ મત્સ્યાહારતા વિવાદ જનધર્મનાં જૂનાં ત્રણ સૂત્રેામાંથી મળી આવતાં અમુક વાકયેા અને તેના અર્થ વૈવિધ્ય ઉપર અવલખે છે. એ સૂત્રેા આચારાંગ, દશવૈકાલિક અને ભગવતી સૂત્ર છે. સદરહુ સૂત્રેામાંથી પ્રસ્તુત ચર્ચાને ઉપયાગી વાકયેા નીચે પ્રમાણે છે:(क) मंसं या मच्छं वा भज्जिज्झमाणं पेहाए तेल्लपूययं वा... [જ્ઞાનારાંન. સૂત્ર ] (ख) बहु अट्ठिय मंसं वा मच्छं वा बहुकंटकं, अस्सिं खलु હિનદ્દિતંત્તિ.... નાના હિમાયૈન્ના. [ત્રાચારાંગ સૂત્ર ૬] (ग) णं परा बहुअट्ठिएण मंसेण मच्छेण उवणिमंतेज्जा... मंसगं मच्छगं भोच्चा अट्ठियाई कंटए गाय से त માચાય પરંતુ ક્રમેન્ના | [સાચારાંગ સૂત્ર ૬૦] (घ) बहुअट्ठियं पुग्गलं, अणिमिसं वा बहुकंटयं । [ચવાણિજ સૂત્ર ૭] (ङ) से अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए તમાદરાદિ પણં અઠ્ઠો [મગવતી સૂત્ર. . ]Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72