________________
મનન કરવા ચેાગ્ય તેમજ તેના કેટલાક અર્થાં તે યાદ કરવા ચાગ્ય છે. તેમાં પણ ‘વા’ શબ્દને વિકલ્પમાં તથા ઔપમ્યમાં સુદરમાં સુદર રીતે ઘટાવી જે તદન નવાજ પ્રકાશ પાડેલ છે તે તે અનુપમ જ છે. આ વિષયનું વાંચન ઘણી વખત કરવા છતાં આ અર્થ અમાને તેા સુઝયેા જ નહિ' તે નવાઇ જેવું છે.
તમારા જેવા ભણેલા પરંતુ નિવૃત્તિ પામેલા ભાઇએ જ્યારે ધમાં આમ રસ લેતા થશે ત્યારે જૈનધમ માં નવા જ પ્રકાશ પડશે,
15
૧૧
शास्त्रज्ञ पंडित मुनिश्री गब्बुलालजी महाराजकी सम्मति
मैंने इस पुस्तकका आद्योपान्त मनन और विचार - पूर्वक वांचन किया, इस परसे मैं उन भाइयोंको यह कह देना चाहता हूं कि, जिन्होंने जैनधर्मके मौलिक तत्त्वोंका यथायोग्य अभ्यास नहीं करनेसे ससलेके सिर सींग उगाने के समान जैन धर्मके चरम तीर्थंकर महावीर भगवान और उनके पवित्र मार्ग पर चलनेवाले साधुओंके लिए मांसाहार का सेवन करना कहने वाले इस पुस्तकको अच्छी तरहसे वांचन करेंगे तो खुदका बिना समझसे कह दिये गये जैन धर्मके अनुयायियों पर आक्षेपरुप वचनोंपर जरुर पश्चात्ताप होगा, ओर लेखक अपनी पवित्र लेखनीसे लिख जैन धर्मीयांसे जरुर क्षमा मांगेगा। इसके सिवाय जिज्ञासु के लिए यह पुस्तक अतीव उत्तम होगी, क्यों कि लेखक श्रमणोपासक जैन रा. मणिलाल वनमाळी शाहने मध्यस्थ भावसे विचारपूर्वक सप्रमाण लिखा है । इससे
•