________________
3
भारतभूषण पण्डित मुनिश्री रत्नचन्द्रजी शतावधानीजी महाराजकी सम्मति.
लेखकने इस विषय में खूब शोधखालपूर्वक लिखा है । जैनधर्मकी मूल प्रकृतिको जो समझता है वह इस प्रकारकी शङ्काही नहीं कर सकता है कि जैनधर्म में मांसाहारका खाद्यरुपसे स्थान है। किसी काल विशेषमें मांसाहारका रिवाज मानने में भी अनेक बाधाएं और परस्पर विरोधी कथन उपस्थित होंगे। अट्ठि, मांस, कंटक आदि शब्दांका जो अर्थ किया गया है वह ठीक है । रेवतीदान समालोचना " में इस विषयपर प्रकाश डाला गया है । पुस्तक पठनीय है।
66
४
શ્રીમાન પૉંડિત પ્રવર ધર્મવિજયજી મહારાજસાહેબની સમ્મતિ,
જૈનધમ માં માંસાહાર નિષેધ માટે તમેાએ જે જે સપ્રમાણ મુદ્દાઓનું આલેખન કર્યુ છે તે આજ સુધીમાં લખાયેલા તે બાબતના લેખાને વધુ પુષ્ટિ આપનારૂં છે, તેમાં પણ ઈંગ્લીશ ડીક્ષનેરીના જે સાથ લીધા છે તે આજના વર્ગ માટે વધુ હિતાવહ છે. ભાષાપદ્ધતિ એટલી સુંદર, સરલ અને રાચક છે કે સામાન્ય પ્રજ્ઞાશીલ પણ તેમાંનું નવનીત તારવી શકે છે. નિષ્પક્ષ દૃષ્ટિએ આ પુસ્તિકાનું વાંચન થાય અને વિચારાય તે હરાઇ વ્યક્તિ