________________
જૈનદર્શન અને માંસાહાર.
૨૯
પણ વિચારણીય છે. દુનિયાની આવી ધણી ગુંચાના ઉકેલ આમ સામાન્ય માણસથી પણ ઘણી વખત મહાન શાધ સામાન્ય માણસથી અને નજીવા થઇ હતી એટલે આ બાબત પર પુખ્ત અભિપ્રાય બાંધવા ભલામણ છે.
થાય છે. વરાળયંત્રની ઉપરથી જ
પ્રસંગ વિચાર કરી પછી
હવે આપણે જૈન શાસ્ત્રમાં માંસાહારને નિષેધ કરેલ છે તેવાં શાસ્ત્રીય પ્રમાણેા રજુ કરી ઉપરની વાતને મજબૂત કરીશું.
૧ જે સાધુએ માંસ ખાતા હોત અને દિરા પીતા હોત તે સૂયગડાંગ સૂત્રમાં, દશવૈકાલિક સૂત્રમાં
તથા પ્રશ્નવ્યાકરણ એટલે મદ્ય માંસ
સૂત્રમાં સાધુઓને “ અમનયંત્તત્તિને.” નહિ ખાનારા એવું વિશેષણ આપેલ છે તે કેમ બને ?
આ ભવ તથા
૨ ઉત્તરાધ્યયનજી સૂત્રમાં માંસ ખાનાર પરભવમાં દુ:ખી થાય છે અને અકાળમરણે મરી ધ્રુતિમાં જાય છે તેવું વણ્ન છે.
॥
हिंसे बाले मुसावाई माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं सेयमेयंति मन्नई ॥ ९ ॥ कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थीसु । दुहओ मलं संचिणइ, सिसुनागो व मट्टियं ॥ १० ॥
અધ્યયન ૫ ગાથા ૯-૧૦
इत्थी विसय गिद्धे य, महारंभ परिग्गहे । भुंजमाणे सुरं मंसं परिवृढे परंदमे "
ઉત્ત. અધ્ય. ૭ ગાથા ૬