________________
ધર્મનું મહાત્મ્ય તથા સ્વરૂપ
છળ પ્રપંચ કરનારાએ. અને પાપમાં વિશેષ પ્રવૃત્તિ કરનારાઓ, કેટલાએક સુખી દેખાય છે. વ્યવહારિક કા પ્રપંચમાં પણ કદાચ તેમને વિજય થતા જોવામાં આવે છે. ઈત્યાદિ પ્રત્યક્ષ કારણેાને જોઈ કેટલા એક મનુષ્યા • ધર્મ છે કે નહિ ? ધર્મનું ફળ મળતું હશે કે કેમ ? પાપીએ સુખી શા માટે ? ધી એ દુ:ખી કેમ થાય ? ’ વિગેરે શકાની નજરે ધર્મ તથા તેનાં ફળેા તરફ જીવે છે. ખરૂ પુછો તે આવી શકા કરનારા મનુષ્યે! ધર્મની અને કાર્ય કારણના નિયમની ઉંડી શેાધમાં ઊતરેલા નથી હાતા. તએ એ વિચારવું જોઈ એ કે, કારણ પહેલુ અને કા પછી આ વ્યવહાર દુનિયાના મોટા ભાગનાં કત્ત બ્યાને લાગુ પડે છે.
૩
એક ખીજ જમીનમાં વાવ્યા પછી તેને જમીન હવા પાણી, ખાતર, વિગેરે નિમિત્તો તદ્ન અનુકૂળ હાય તા તે બીજ ઘણા થોડા વખતમાં અકુરા, ડાળાં, પાંદડાં, વિગેરેને ઉત્પન્ન કરી એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે અને ફળ પણ આપશે, છતાં આ ખીજને ગમે તેટલાં અનુકૂળ સાધન હોય, તથાપિ એકજ દિવસમાં કે એકાદ કલાકમાં મહાન્ વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળે. આપનાર તમે નહિ જ જોઈ શકેા, કારણ કે કારણને કાના રૂપમાં આવવાને કાંઈપણુ અન્તર-આંતરૂં કે વ્યવધાનની જરૂર છે.
આ વૃક્ષનું ખીજ સ્વાદુ ફળ આપનાર હાવાથી તેમજ તેને જોઈતાં સાધના ઘણી ઝડપથી આપવામાં આવેલાં