________________
મલયસુંદરી ચરિત્ર
આ ધર્મ મહાસ્યનું કથન કાંઈ શ્રદ્ધા માત્રથી જ છે એમ નથી. વિચારશીલ મનુષ્યો વિચાર કરશે, તે તરત જ તેઓએ નિર્ણય થશે કે, દુનિયામાં એક માણસ સુખી અને બીજે દુઃખી, એક જ્ઞાની બીજો મૂર્ખ, એક નિરોગ બીજે રેગી, એક ધનવાન બીજે નિર્ધન, એક દાતા બીજે ભિક્ષા લેનાર, લાખો મનુષ્યને પૂજ્ય એક મનુષ્ય, લાખે મનુષ્યને તિરસ્કારને પાત્ર બીજે મનુષ્ય ઈત્યાદિ વિવિધ પ્રકારની વિચિત્રતાને અનુભવ શા માટે થાય છે? મનુવ્યપણું સરખું છતાં આ તફાવત શા કારણને લઈને !
એક જ કાર્યને માટે સર્વ જાતનાં સાધનો એકડાં કરી, સરખી રીતે પ્રયત્ન કરવા છતાં એકને તે કાર્યમાં વિજય અને બીજાની નિષ્ફળતા જણાય છે. આ વિજય અને નિષ્ફળતાનું કારણ શું ?
આ વિષમતાને કારણની શોધ માટે ગમે તેટલા વિતર્કો વિચારવંત ઉડાવે, પણ છેવટે તેના મુખ્ય કારણ રૂ, ધર્મનો સ્વીકાર કર્યા સિવાય ચાલવાનું નથી જ.
ધર્મ વિષય ઘણે ગહન છે. તેના કાર્યો કારણના નિયમને અભ્યાસ ઘણી બારિક્તાથી કરવાનો છે. તેમ કર્યા સિવાય ધર્મના ઉપરચેટીય જ્ઞાનથી ઘણી વખત મનુષ્યો ગંભીર ભૂલ કરી દે છે અને ધર્મશ્રદ્ધાને શિથિલ
દાખલા તરીકે ઘણીવાર ધર્મશ્રદ્ધાને શિથિલ થવાનું કારણ એ બને છે કે, પાપવૃત્તિથી આજીવિકા કરનારાઓ,