Book Title: Mahavira Swami Charitra
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહી પ્રભુનું જીવન આલેખવાની ભાવનામાં છે; ચરિત્ર સાથે અંત ગત જેન તત્વજ્ઞાન, કર્મ સ્વરૂપ વિ. નું થોડું જ્ઞાન વાંચક વર્ગને પુરા પાડવાના વિચારમાં છે, અને તે અપેક્ષાએ આ ગ્રંથ તેના પ્રકારને પહેલે છે, અને તેજ પ્રસિદ્ધિનું મૂખ્ય કારણ છે. ઐતિહાસિક દ્રષ્ટિથી પ્રભુનું જીવનચરિત્ર આલેખવાની જરૂરીઆતને આથી નિષેધ થતો નથી. તે દ્રષ્ટિએ પણ પ્રભુનું જીવનચરિત્ર લખાવવાની જરૂરીઆત સ્વિકારાય છે. ગ્રંથ સાવંત વાંચી જવાની ભલામણમાંજ વકતવ્ય પુરું થાય છે. ગ્રંથ પ્રસિદ્ધિ કાર્યમાં મારા બંધુ વાડીલાલની સૂચના અને સલાહ માટે તેમને આભાર માનું છું. પ્રફ સંશોધનમાં દ્રષ્ટિદેષ સ્થા પ્રેસષથી જે ભૂલચૂક રહી ગઈ હોય, તેને સુધારી વાંચવા વિનંતી કરી, તે માટે ક્ષમા ઈચ્છું છું. માળાના પુષ્પ તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે માટે હું અહોભાગ્ય માનું છું. શાસનદેવતા શાસનાધિપતિના જીવન વાંચન-મનનમાં સર્વ ને પ્રેરે, અને તેમાં રતિ ઉત્પન્ન કરી તે માગે પ્રવતવાને ભાવના પ્રદીપ્ત કરે, અને તે પ્રણાલીકામાં ટકી રહેવા બળ અપે,એજ આકાંક્ષા. શ્રીમુક્તિ કમલ જૈન મેહનત્તાન) મેહનપ્રતાપીનન્દ મંદિર. કેઠીપળ. વડોદરા. ચરણપાસક અષાડ સુદ ૬ ઈ લાલય, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 701