________________
૩૫. રાજાએ તેને સોનાના આભૂષણોની શ્રેણીને પહેરાવી. તેણે પણ તેવા પ્રકારના આદરને જોવાથી, કુમતિનો ત્યાગ કર્યો. ૧૯૫૦.
- ૩૯. એ પ્રમાણે તે કાણો પણ ઘોડો વિનય વગેરે ગુણો વડે જેમ માન્ય થયો. તેમ છે ! ભવ્યપ્રાણીઓ! કૃપણ વડે જેમ ધન તેમ તમારા વડે ગુણની શ્રેણી સંગ્રહ કરાય. ૧૯૫૧.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના ચોથા અધિકારમાં સાતમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ : ૨૧૨