________________
૩૪. તેટલામાં ચાર ઘાતિકર્મ નાશ પામવાથી તેને ઉજ્જવલ એવું કેવલજ્ઞાન અને આયુષ્યકર્મનો (ચાર અઘાતી કર્મોનો) નાશ થવાથી મોક્ષ એકી સાથે પ્રાપ્ત થયા. ૨૩૫૪.
૩૫. એ પ્રમાણે પૌષધ વ્રતમાં પણ સ્પષ્ટ રીતે મારા વડે દૃષ્ટાંત પ્રગટ કરાયું. તેથી હે ભવ્યલોકો ! ત્યાં (પૌષધવ્રતમાં) એ પ્રમાણે શા માટે મતિ કરાતી નથી ? ૨૩૫૫.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં ચૌદમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૨૮