Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 14
________________ આ ગ્રંથમાં કહેવાનારા ઋષિ-મહર્ષિઓનું વર્ણન હવે શરૂ કરે છેश्लोक : भरहमहारायरिसिं, गिहवेसुप्पन्ननाणवररयणं । दसहिं सहस्सेहि समं, निक्खंतं वंदिमो सिरसा ॥४॥ टीका : भरतमहाराजर्षि, गृहवेषे गृहस्थनेपथ्ये उत्पन्नं जातं ज्ञानवररत्नं यस्यासौ तं गृहवेषोत्पन्नज्ञानवररत्नम् । दशभी राजसहनैः समं सार्द्ध निष्क्रान्तं प्रव्रजितं वन्दामहे शिरसा मस्तकेन ॥४॥ ગાથાર્થ : ગૃહસ્થવેષમાં જેમને શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાનરૂપી રત્ન પ્રાપ્ત થયું હતું અને દશ હજાર રાજાઓ સાથે જેમણે સંયમ ગ્રહણ કર્યું હતું તેવા શ્રી ભરતરાજર્ષિને અમે મસ્તક વડે વંદન કરીએ छीमे. (४) श्लोक : हत्थिविलग्गस्स न केवलं-ति सोऊण वरिसपडिमंते । पयपउमसमुप्पाडिय-नाणवरो जयउ बाहुबली ॥५॥ टीका : हस्तिविलग्नस्य गजेन्द्रारूढस्य न केवलज्ञानमिति श्रुत्वा, प्रस्तावाद् ब्राह्मीसुन्दर्यावच आकर्ण्य विचार्य स्वमनसि मानमातङ्गाधिरोहणं, संजातसंवेगो,लघुभ्रातृसाधुप्रणतिकृतप्रणिधानो वर्षप्रतिमान्ते पदपद्मसमुत्पाटनकाल एव समुत्पादितज्ञानवरं [ येन स] जयतु बाहुबलिऋषिः ॥५॥ ગાથાર્થ : “હાથી ઉપર ચઢેલાને કેવળજ્ઞાન થાય નહીં એ પ્રમાણે બ્રાહ્મી-સુંદરીનું વચન સાંભળી, મનમાં પોતાનું માન-હસ્તિ પર આરોહણ વિચારી નાના એવા પોતાના બંધુમુનિઓને વંદન કરવાના પ્રણિધાનપૂર્વક એક વર્ષની પ્રતિમાના અંતે व स्तवप्रकरणम्॥

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114