Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 110
________________ अर्थं प्रति तदुभयं प्रति निष्पावकुटसमानः कृतः, सूत्रार्थों गृह्णता वल्लघटसमो गुरुः कृतः । यथा वल्ला एकस्मात् घटादन्यस्मिन् घटे क्षिप्यन्ते पश्चात् किमपि न तिष्ठति सर्वे वल्ला द्वितीयघटे आयान्ति एवं पुष्पमित्रेणापि गुरोः समीपे यावदभूत् तावत् सकलं सूत्रार्थतः पठितं पश्चात् किमपि न स्थितं, तं पुष्पं[पुष्पमित्रगणिनं] वन्दे ॥१५५ ॥ ગાથાર્થ : શ્રી આર્યરક્ષિતસૂરિના શિષ્ય એવા જે પુષ્પમિત્રસૂરિએ પોતાના ગુરુ પાસેથી સઘળુંય જ્ઞાન સૂત્ર અર્થથી ગ્રહણ કરી લીધું અને તેથી જ કરીને ગુરુને વાલના ઘડા જેવા કરી દીધાં. જેમ વાલનો ઘડો બીજા ઘડામાં ખાલી કરવામાં આવે તો બધા વાલ બીજા ઘડામાં આવી જાય છે તેમ પુષ્પમિત્રસૂરિએ ગુરુ પાસેથી સઘળુંય જ્ઞાન પોતે ભણી લીધું. તે પુષ્પમિત્રसूरिने हुं पंहन से छु. (१५५) श्लोक : गहियनवपुव्वसारो, दुब्बलियापूसमित्त गणिवसहो । विंझो अवंझपाढो, न खोहिओ परपवाएहिं ॥१५६॥ टीका : दुर्बलिकापुष्पमित्रो गणिवृषभो गृहीतनवपूर्वसारः एषोऽपि श्रीआर्य रक्षितशिष्यः तथा विन्ध्यो अवन्ध्यपाठः सफलशास्त्रः परप्रवादैन क्षोभितः, बौद्धवादे जाते एष जयवादी जातः, एषोऽपि आर्यरक्षितशिष्यः ॥१५६॥ ગાથાર્થ : ગણિઓમાં વૃષભ સમાન એવા શ્રી દુર્બલિકાપુષ્પમિત્ર કે જેઓએ સ્વગુરુ શ્રી આર્યરક્ષિતસૂરિ પાસેથી નવપૂર્વનો સાર ગ્રહણ કર્યો હતો, જેઓ અવંધ્યપાઠી-સફળ શાસ્ત્રવાળા, અન્ય ધર્મીઓથી પણ ક્ષોભ નહીં પામનારા, બૌદ્ધો સાથેના વાદમાં व स्तवप्रकरणम्॥ स्तवप्रकरणम्॥ New

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114