Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 107
________________ श्लोक : जस्सासी वेउव्विय-नहगमणपयाणुसारिलद्धीओ । तं वंदे जाइसरं, अपच्छिमं सुयहरं वयरं ॥१५०॥ टीका : यस्य वैक्रियनभोगमनपदानुसारिलब्धय आसन् तं श्रुतधरं संपूर्णदश पूर्वधरं अपश्चिमं श्रुतधरं जातिस्मरसहितं वज्रनामानं वन्दे ॥१५०॥ ગાથાર્થ : જેઓ વૈક્રિય, આકાશગામિની અને પદાનુસારિણીલબ્ધિના સ્વામી હતા, અંતિમ દશપૂર્વધર હતા અને જાતિસ્મરણ જ્ઞાનથી યુક્ત હતાં તે શ્રી વજસ્વામીને હું વંદન કરું છું. (१५०) श्लोक : नाणविणयप्पहाणेहिं, पंचहिं सएहिं जो सुविहियाणं । पाओवगओ महप्पा, तमजवयरं नमसामि ॥प्र० ५६॥ टीका : यो महात्मा ज्ञानविनयप्रधानैः सुविहितानां पञ्चशतैः शिष्यैः सह पादपोपगमनमनशनं गतः गृहीतवान् तमार्यवज्रस्वामिनं नमस्यामि ॥५६॥ ગાથાર્થ : જે મહાપુરુષે જ્ઞાની અને વિનયવંત એવા પાંચસો સુવિહિત શિષ્યો વડે પરિવરીને પાદપોપગમન અનશન કર્યું તે આર્ય स्वाभीने हुं नमस्२ छु. (५० ५६) श्लोक : करुणाए वयरसामी, जं उज्झिय उत्तमट्ठमल्लीणो । आराहियं लहुं तेण, खुड्डएणावि संतेण ॥१५१॥ टीका : वज्रस्वामी करुणया यं क्षुल्लकं पुरान्तः त्यक्त्वा उत्तमार्थमालीनः अनशनमाश्रितः, तेन क्षुल्लकेनापि सता लघु शीघ्रं आराधितं अनशनसाधनया साधितमात्मानम् ॥१५१॥ ગાથાર્થ : શ્રી વજસ્વામીજી મહારાજાએ પોતાના એક બાળમુનિને કરૂણાથી નગરમાં જ છોડીને અનશન સ્વીકારી લીધું. ॥ श्रीऋषिमण्डल

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114