Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti
View full book text
________________
ગાથાર્થ : તણખલાની જેમ સંપૂર્ણ ભરતક્ષેત્રના વિશાળ રાજયનો
ત્યાગ કરી ૧૦૦૮ રાજાઓ સાથે સંયમને ગ્રહણ કરનારા સગર વગેરે નવ ચક્રવર્તીઓને હું નમસ્કાર કરું છું. કેમકે ભરતચક્રવર્તી પહેલા કહ્યા છે અને સુભૂમ-બ્રહ્મદત્ત સાતમી નરકે ગયા છે તેથી નમસ્કારને યોગ્ય નવ ચક્રવર્તીઓને (ઋષિઓને) નમસ્કાર કરું છું. (૯)
श्लोक : सरूवहाणिं सुणिऊण मायादियाणणाओ य सणंकुमारो ।
छक्खंडसामित्तमुविक्ख दिक्खं गिण्हित्तु पत्तो स सणंकुमारे।प्र०२॥ वाससयसत्त सहिया लद्धिसमिद्धेण वेयणा जेण ।
उग्गाणं रोगाणं तं नमिमो मुनिवरं निच्चं ॥प्र०३॥ टीका : स्वरूपहानिं श्रुत्वा मायारूपो द्विजौ-विप्रो तयोराननात् चकारस्यैव
कारार्थत्वात् मुखादेव नान्यस्माद् गुर्वादेरिति, सनत्कुमारः षट्खण्डस्वामित्वं उपेक्ष्य क्षणविनश्वरं नरकानुयायि इति उपेक्षां कृत्वा दीक्षां गृहीत्वा प्राप्तः स सनत्कुमारदेवलोकम् ॥२॥ सप्तशतवर्षाणि सहिता लब्धिसमृद्धेन वेदना येन उग्राणां उत्कृष्टानां रोगाणां तं नमस्कुर्मः
मुनिवरं नित्यम् ॥३॥ ગાથાર્થ : બીજા ગુરુ વગેરેના મુખેથી નહીં, પણ બ્રાહ્મણોના (બ્રાહ્મણ
રૂપધારી દેવોના) મુખેથી પોતાના અતિ મનોહર એવી રૂપ સંપત્તિની ન્યૂનતા સાંભળીને સનકુમારે છ ખંડના સામ્રાજ્યને (ચક્રવર્તીની સમૃદ્ધિને) નશ્વર અને નરકગામી બનાવનારી સમજીને તેની ઉપેક્ષા કરવાપૂર્વક છોડીને દીક્ષા ગ્રહણ કરી અને તેઓ સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં ગયા. વળી
॥ श्रीऋषिमण्डल की

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114