Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 61
________________ તણખલાની જેમ તે સર્વને (ભોગસુખોને) છોડીને ભાવબંધનથી આત્માને મુક્ત કર્યો અને દીક્ષા લીધી અને દ્રવ્યબંધનથી હાથીને મુક્ત કર્યો. તે અન્યતીર્થિઓમાં જય ને प्राप्त ४२ ना२। साईषि भुस्तिपहने पाभ्यां. (७७-७८) श्लोक : न दुक्करं वारणपासमोयणं, गयस्स मत्तस्स वणम्मि रायं । जहा उचत्ता वलिएणतंतुणा, तंदुक्करमे पडिहाइ मोयणं॥७९॥ टीका : हे राजन् श्रेणिक ! मदोन्मत्तस्य गजस्य वारणपाशमोचनं न दुष्करं, वारणो हस्ती येन पाशेन बद्ध्यते स वारणपाश उच्यते । यथा तर्कुकावलितेन तन्तुना तर्कुकामलितेन सूत्रेण(सूत्रादित्यर्थः) मोचनं मे दुष्करं प्रतिभाति ॥७९॥ ગાથાર્થ : હે શ્રેણિક મહારાજા ! મદથી ઉન્મત્ત એવા હાથીનું બંધન છોડાવવું મુશ્કેલ નથી. પણ હાથી જેના વડે બંધાય તેને હસ્તિબંધન-વારણપાશ કહેવાય છે. જેમ કાંતેલા રેટીયાના તાંતણાથી છૂટવું તે મને દુષ્કર જણાય છે. (એ પ્રમાણે આદ્રર્ષિ શ્રેણિક રાજા સમક્ષ બોલ્યાં.) એટલે કે સુતરના તંતુનું બંધન તોડવું બહુ દુષ્કર છે. (૭૯) श्लोक : नालंदाए अद्धतेरस-कुलकोडिकयनिवासाए । पुच्छिय गोयमसामी सावयवयपच्चक्खाणविहिं ॥८०॥ जो चरमजिणसमीवे पडिवन्नो पंचजामियं धम्मं । पेढालपुत्तमुदयं तं वंदे मुणियसयलनयं ॥८१॥ टीका : येन नालन्दायां [अर्द्धत्रयोदशकुलकोटिकृतनिवासायां] गौतमस्वामी 40SASARAN ॥ श्रीऋषिमण्डल - - - - -

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114