Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 38
________________ टीका : अहं केशिकुमारं वन्दे । कथम्भूतं ? प्रदेशिराजानं प्रतिबोध्य श्रीगौतमसमीपे विदलितसंशयवर्गं सन्देहसमूहम् । अङ्गीकृतचरमजिनश्रीवीरमार्गम् ॥४०॥ ગાથાર્થ : પ્રદેશીરાજાને પ્રતિબોધીને શ્રી ગૌતમસ્વામી મહારાજા પાસે સંશયના સમૂહનો નાશ કરી શ્રી વીરપ્રભુના શાસનને સ્વીકારનારા શ્રી કેશીગણધરને હું વંદન કરું છું. (૪૦) श्लोक : कालियपुत्ते मेहलिथेरे, आणंदरक्खिए तइए । कासव एए चउरो, पासावच्चीय मुणिपवरा ॥ ४१ ॥ अकहिंसु तुंगियाए, सरागतव - संजमेहिं समणा वि । कम्मावसेसपडिबंधओ ये देवा हविज्जंति ॥ ४२ ॥ टीका : कालिकपुत्रः, मेखलिस्थविरः, आनन्दरक्षस्तृतीयः, काश्यपः । एते चत्वारः पार्श्वापत्याः (पार्श्वापत्यीयाः) श्रीपार्श्वनाथसन्तानिनो मुनिप्रवराः । तुङ्गिकापुर्यां अकथयन् श्रमणा अपि सरागतपःसंयमैः कर्मावशेषप्रतिबन्धतो देवा भवन्ति नो चेदन्यथा श्रमणा मुक्तौ यान्तीति ॥४१-४२ ॥ ગાથાર્થ : કાલિકપુત્ર, મેખલિ નામના સ્થવિર, ત્રીજા આનંદ૨ક્ષ અને કાશ્યપ, આ ચાર મુનિવરો શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં થયા હતાં. તેઓએ તુંગિકાપુરીમાં કહ્યું હતું કે- રાગયુક્ત તપ અને સંયમના કારણે શેષ કર્મોના પ્રતિબંધથી મુનિવરો પણ દેવપણું પામે છે અને સાગસંયમ ન હોય તો મુનિઓ मुक्तिने पामे छे. (४१-४२) श्लोक : जंतंतपंचरत्तं, पाओवगयं तु खायइ सियाली । मुग्गिल्लसेलसिहरे, वंदे कालासवेसरिसिं ॥ प्र०१० ॥ स्तवप्रकरणम्॥ ૨૭

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114